Registration/ અમદાવાદમાં આધારકાર્ડ નોંધણી અને અપડેટ માટે હવે તમારે આ કામ કરવું પડશે….

અમદાવાદમાં  શહેરમાં આધારકાર્ડ નોંધણી અને અપડેશન માટે આવતા લોકોએ એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે શહેરમાં આ સ્થળે આધારકાર્ડ સહાયતા કેન્દ્રો શરૂ કરાયા છે

Top Stories Gujarat
3 23 અમદાવાદમાં આધારકાર્ડ નોંધણી અને અપડેટ માટે હવે તમારે આ કામ કરવું પડશે....

અમદાવાદમાં  શહેરમાં આધારકાર્ડ નોંધણી અને અપડેશન માટે આવતા લોકોએ એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે શહેરમાં આ સ્થળે આધારકાર્ડ સહાયતા કેન્દ્રો શરૂ કરાયા છે.હવે આધારકાર્ડમાં સુધારા વધારા કે કોઇપણ આધાર સંબધિત ફેરફાર કરવા માટે તમારે એપોઇમેન્ટ કે ટોકન લેવી ફરજિયાત છે. સરકારની ગાઇડલાઇન મુજબ અમદાવાદ વિસ્તારના આધારકાર્ડ સેન્ટરો પર હવે ટોકન સિસ્ટમ અમલી અમદાવાદ મ્યુનિસિપસ કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવી છે. શહેરના તમામ આધાર સેન્ટરો પર કામકાજના દિવસોએ તમારા આધાર કાર્ડ અપડેશન માટે ટોકન લેુવં અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ માટે હવે પ્રજાને ધરમધક્કા ના ખાવા પડે અને ટોકન અને એપોઇમેન્ટ સિસ્ટમથી સરળતાથી આધારકાર્ડનું કામ થઇ શકે છે ,આ માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. એપોઇમેન્ટ લેતા સમયે જરૂરી દસ્તાવેજ પાસે રાખવા પડશે તેના આધારે તમને એપોઇમેન્ટ કે ટોકન મળશે. સવારે 10 થી 5 કલાક સમયે તમે ટોકન લઇ શકો છો.

1 78 અમદાવાદમાં આધારકાર્ડ નોંધણી અને અપડેટ માટે હવે તમારે આ કામ કરવું પડશે....

 

2 23 અમદાવાદમાં આધારકાર્ડ નોંધણી અને અપડેટ માટે હવે તમારે આ કામ કરવું પડશે....