Not Set/ અમેરિકાનો સાથ આપનાર દેશ પર થશે પરમાણુ હુમલો : ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયા અને યુ.એસ વચ્ચે જોવા મળતી તણાવભરી સ્તિથી વચ્ચે ઉત્તર કોરિયા દુનિયાના બીજા દેશોને પણ ડરાવવામાં મૂડમાં જોવા મળી રહ્યું છે. ઉત્તર કોરિયા હવે અમેરિકાનો સાથ આપનાર દેશ ઑસ્ટ્રેલિયાને નિશાન બનાવી રહ્યું છે અને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન જુલિયા બિશપ દ્રારા એક નિવેદન આપ્યું હતું તેઓએ […]

World

ઉત્તર કોરિયા અને યુ.એસ વચ્ચે જોવા મળતી તણાવભરી સ્તિથી વચ્ચે ઉત્તર કોરિયા દુનિયાના બીજા દેશોને પણ ડરાવવામાં મૂડમાં જોવા મળી રહ્યું છે. ઉત્તર કોરિયા હવે અમેરિકાનો સાથ આપનાર દેશ ઑસ્ટ્રેલિયાને નિશાન બનાવી રહ્યું છે અને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. આ ધમકી બાદ ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન જુલિયા બિશપ દ્રારા એક નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું, “અમે ઉત્તર કોરિયા પહેલાં નિશાન નથી.”

પરંતુ યુનાઇટેડ નેશન્સમાં ઉત્તર કોરિયા દ્રારા કહેવામાં આવ્યું હતું કે, જે દેશ અમેરિકાની સહાય કરશે તેમની પર પગલાં લેવામાં આવશે પરંતુ જે દેશ યુનાઇટેડ સ્ટેટ્સને સમર્થન કરતા નથી, તેઓ સલામત છે, તેના ઉત્તર કોરિયાના કાર્યવાહી કરશે નહીં.

યુનાઇટેડ નેશન્સમાં ઉત્તર કોરિયાના ડેપ્યુટી યુએન એમ્બેસેડર કિમ રાયંગના દસ્તાવેજોમાં આ ખુલાસો થયો છે. આ દસ્તાવેજ યુએન જનરલ એસેમ્બલી સમિતિ વતી અણુ શસ્ત્રોના પ્રદર્શનમાં સમાવવામાં આવ્યો હતો