Ahmedabad News/ શુક્રવારથી સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે: પહેલાં ધો. 10 અને 12ના વર્ગો શરૂ કરાશે

સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબાતમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબાતમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે,ત્યારે સુરક્ષાના કારણોસર શાળામાં  છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. જોકે, શુક્રવારથી સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 અને 12ના ઓફલાઈન વર્ગો  શરૂ થશે.

સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના ઑફલાઇન વર્ગો શુક્રવારથી શરૂ થશે ધીમે ધીમે બાકીના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવશે બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરાશે

10 હજાર વિધાર્થીઓને ધ્યાનમાં લઈને નિર્ણય સરકારે નિમેલા બે ઓબ્ઝર્વર તે પહેલા શાળામાં નિરીક્ષણ કરશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામ ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબા રમાયા

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રીની ધૂમને વરસાદનો માર: ગુજરાતમાં ગરબા ખેલૈયાઓની મજા બગડી

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રીની ધૂમને વરસાદનો માર: ગુજરાતમાં ગરબા ખેલૈયાઓની મજા બગડી