Devbhoomi Dwarka/ દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે

દ્વારકા જીલ્લામાં વધુ એક વખત રખડતાં ઢોરે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઓખા તાલુકાના ભુંગા વિસ્તારમાં આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળતા તેમનું મોત થયું છે. મળતી માહિતી મુજબ મૃતક…

Top Stories Gujarat

@જયસુખ મોદી

Dwarka News: દ્વારકામાં આખલાઓનો ત્રાસ યથાવત્ જોવા મળ્યો છે. રખડતા આખલાના આતંકનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે. ઓખાના ભુંગા વિસ્તારમાં આખલાએ વૃદ્ધને અડફેટે લેતા મોત થયું છે. જેને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

દ્વારકા જીલ્લામાં વધુ એક વખત રખડતાં ઢોરે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઓખા તાલુકાના ભુંગા વિસ્તારમાં આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળતા તેમનું મોત થયું છે. મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ કરીમભાઈ ચાવડા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ અગાઉ દેવભૂમિ દ્વારકામાં પણ આખલાનો ત્રાસ જોવા મળ્યો હતો. દ્વારકાની શેરીઓમાં રખડતા ઢોરથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે.  આ અગાઉ રખડતા ઢોરની લડાઈમાં એક બાઈકચાલકને ઈજા પહોંચી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઉનાળા જેવો અનુભવ

આ પણ વાંચો:ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલું સર્ચ ઓપરેશન, રેશનિંગનાં ચોખાનો જથ્થો ઝડપાયો