Not Set/ MLA પ્રદ્યુમનસિંહના પુત્ર બાદ,  વધુ એક MLAનો ફાયરિંગનો વિડીયો વાયરલ

કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. હવે વધુ એક કોંગી ધારાસભ્યનો ફાયરીંગ કરતો વિડીયો વાયરલ થયો છે. ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા બંદૂક વડે નિશાન  તાકતો વિડીયો વાયરલ થયો છે. તેમના નિશાના પર કોણ છે…?  લલીત વસોયાના વાયરલ થયેલા વિડીયોમાં તેઓ ફાયરીંગ કરતા નજરે […]

Gujarat Others

કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. હવે વધુ એક કોંગી ધારાસભ્યનો ફાયરીંગ કરતો વિડીયો વાયરલ થયો છે.

ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા બંદૂક વડે નિશાન  તાકતો વિડીયો વાયરલ થયો છે. તેમના નિશાના પર કોણ છે…?  લલીત વસોયાના વાયરલ થયેલા વિડીયોમાં તેઓ ફાયરીંગ કરતા નજરે ચઢે છે. પરંતુ તેમના હાથમાં ગન છે કે એરગન તે સ્પષ્ટ થતું નથી. ફેસબુકમાં વસોયાના ટેકેદાર દિનેશ પટેલે પોસ્ટ કરેલા વીડિયોમાં લખ્યું છે કે, હંમેશા ધાર્યું નિશાન પાર પાડતા અમારા ધારાસભ્ય લલિત વસોયા.

https://www.facebook.com/mantavyanews/videos/763623110713509/?t=7

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.