accident in surat/ સુરતના માંગરોળમાં બળદગાડા સાથે ટ્રક ટકરાતા એકનું મોત

 અકસ્માતમાં ત્રણ બળદો પણ મોતને ભેટ્યા

Surat Gujarat

Surat News : સુરતના માંગરોળમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  ટ્રક ચાલકે બળદગાડાને અડફેટે લેતા બળદ ગાડાના ચાલકનું મોત નીપડ્યું હતું. તે સિવાય ત્રણ બળદોના પણ મોત નીપજ્યા હતા.

ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડાના ચાલક ઉપરાંચ ત્રણ અબોલ પશુના પણ કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

બીજીતરફ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે