Not Set/ વધારા સાથે ખુલ્યું શેરબજાર, નિફ્ટી 11,000 ને પાર

આજે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે શરૂઆત થઈ. સેન્સેક્સ 59.65 અંક એટલે કે 0.16 ટકા વધીને 37,330.47 પર અને નિફ્ટી 22.60 પોઇન્ટ એટલેકે 0.20 ટકા સાથે 11,058.30 પર ખુલ્યા છે. સેન્સેક્સ સવારે 10 વાગ્યે 143 અંકના વધારા સાથે 37,414 પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી પણ તે જ સમયે 39 અંકના વધારા સાથે 11,074 પર […]

Top Stories Business
stock 1 વધારા સાથે ખુલ્યું શેરબજાર, નિફ્ટી 11,000 ને પાર

આજે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે શરૂઆત થઈ. સેન્સેક્સ 59.65 અંક એટલે કે 0.16 ટકા વધીને 37,330.47 પર અને નિફ્ટી 22.60 પોઇન્ટ એટલેકે 0.20 ટકા સાથે 11,058.30 પર ખુલ્યા છે. સેન્સેક્સ સવારે 10 વાગ્યે 143 અંકના વધારા સાથે 37,414 પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી પણ તે જ સમયે 39 અંકના વધારા સાથે 11,074 પર ટ્રેડ કરી રહ્યો છે.

મોટા શેરોની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકના શેર 1.52 ટકાના વધારા સાથે ખુલ્યા છે. ટાટા સ્ટીલના શેરમાં 1.24 ટકા, એમ એન્ડ એમનો શેર 0.81 ટકા, ઓએનજીસીનો શેર 0.72 ટકા, સન ફાર્માનો શેર 0.66 ટકા, એચડીએફસીનો શેર 0.62 ટકા, ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 0.62 ટકા, ટેક મહિન્દ્રાનો શેર 0.41 ટકા, રિલાયન્સ શેરોમાં 0.434 ટકા, એશિયન પેઇન્ટના શેરમાં 0.34 ટકા, આઇટીસીના શેરમાં 0.27 ટકા, એચસીએલ ટેકના શેરમાં 0.23 ટકા, એચડીએફસી બેન્કના શેરમાં 0.14 ટકા, ટાટા મોટર્સના શેરમાં 0.07 ટકા, બજાજ ઑટોના શેરમાં 0.06 ટકા, કોટક મહેન્દ્રા 0.05 ટકા અને ભારતી એરટેલ ટકા 0.04 વધારસાથે બજાર ખૂલ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.