Not Set/ અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ પકડયુ રૂ.15 લાખનું સોનું

DRI એ હરકતમાં આવીને અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.15 લાખનું સોનું પકડ્યું છે.મુસાફર પાસેથી DRIએ રૂ.15 લાખનું સોનું પકડીને સફળ કામગીરી કરી છે.. જો કે આ મુસાફર દુબઇ થી અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો.જ્યાં તપાસ દરમિયાન DRI એ સોનું ઝડપીને મુસાફરની અટકાયત કરી છે.ઉલ્લેખનીય છે કે શનિવારે પ્રથમ તબક્કની ચૂંટણી દરમિયાન DRIએ ભરૂચના અંકલેશ્વર ખાતેથી રદ થયેલી […]

Uncategorized
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ પકડયુ રૂ.15 લાખનું સોનું

DRI એ હરકતમાં આવીને અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.15 લાખનું સોનું પકડ્યું છે.મુસાફર પાસેથી DRIએ રૂ.15 લાખનું સોનું પકડીને સફળ કામગીરી કરી છે.. જો કે આ મુસાફર દુબઇ થી અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો.જ્યાં તપાસ દરમિયાન DRI એ સોનું ઝડપીને મુસાફરની અટકાયત કરી છે.ઉલ્લેખનીય છે કે શનિવારે પ્રથમ તબક્કની ચૂંટણી દરમિયાન DRIએ ભરૂચના અંકલેશ્વર ખાતેથી રદ થયેલી રૂ.50 કરોડની ચલણી નોટો ઝડપી પાડી હતી.ત્યારે આજે DRI એ અમદાવાદ એરપોર્ટ પરથી સોનું પકડ્યું છે