GUJARAT ACCIDENT/ રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત

બનાસકાંઠાના માળી પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં 4ના મોત 3ને ગંભીર ઈજાઓ પહોંચી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T185827.060 રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત
  • પાટણના રાધનપુર-ભાભર વચ્ચે ગંભીર અકસ્માત
  • ટ્રેઇલર અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં ચાર લોકોના નિપજ્યા મોત
  • ટ્રેઇલર અને કાર વચ્ચે થયેલ અકસ્માતમાં 5 લોકો ઘાયલ

Patan News: ગુજરાતમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. પાટણની ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે. જયારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, ભાભર તાલુકાના ગોસણ પાટીયા પાસે ગુરુવારે સાંજે રાધનપુર તરફથી ભાભર તરફ આવી રહેલી બિઝા ગાડી ને ટ્રેઈલર (ટ્રક) વચ્ચે ધડાકા ભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 વ્યક્તિનાં મોત થયા છે. અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માળી પરીવાર કડીથી ભાભર નજીક આવેલા ધનાણા ગામે માતાજીના હવન પ્રસંગે દર્શન કરવા માટે આવતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. મૃતકોને પીએમ માટે 108 દ્વારા ભાભરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.


whatsapp ad White Font big size 2 4 રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ