Not Set/ દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં રોષ, રેલી નીકાળી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

પાટણ, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દૂધ ઉત્પાદક હીત રક્ષક સમિતિના પશુપાલકો દ્વારા દૂધના ભાવ વધારાને લઈને ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે એક બેઠક યોજાઈ હતી. પશુપાલકો દ્વારા ચાણસ્મા નગરમાં રેલી યોજી હતી. સુત્રોચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને આ રેલી મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદન પત્ર આપી પશુપાલકોની માંગણીમાં જણાવ્યું હતું. દૂધ સાગર ડેરી […]

Top Stories Gujarat Others Videos
mantavya 301 દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં રોષ, રેલી નીકાળી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

પાટણ,

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દૂધ ઉત્પાદક હીત રક્ષક સમિતિના પશુપાલકો દ્વારા દૂધના ભાવ વધારાને લઈને ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે એક બેઠક યોજાઈ હતી.

પશુપાલકો દ્વારા ચાણસ્મા નગરમાં રેલી યોજી હતી. સુત્રોચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને આ રેલી મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદન પત્ર આપી પશુપાલકોની માંગણીમાં જણાવ્યું હતું.

દૂધ સાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટ ભાવમાં વધારો કરવામાં આવે તેમજ સાગર દાણના ભાવમાં ઘટાડો કરવામાં તેવી માંગણી કરાઈ હતી અને જો તેમની માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.