Not Set/ લેન્ડીંગ દરમ્યાન આ પ્લેન રન-વેની જગ્યાએ દરિયામાં ઉતરી ગયું, પેસેન્જરોનો કરાયો ચમત્કારિક બચાવ

સુત્રોના જણાવ્યા પ્રમાણે સવારે આશરે ૯:૩૦ વાગ્યે પાપુઆ ન્યૂ ગિનીનું પ્લેન  જયારે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તે રન-વે પર રોકાઈ શક્યું નહતું અને સીધું દરિયામાં જઈને ઉભું રહી ગયું હતું. જયારે આ ઘટના થઇ તે દરમ્યાન તેમાં બધા પેસેન્જર સવાર હતા. આ ઘટના માઈક્રોનેશિયા વિસ્તારમાં થઇ હતી. જ્યાં Air Niugini નું Boeing 737-800 વિમાન આ […]

World Trending
skynews micronesia papa new guinea 4435951 લેન્ડીંગ દરમ્યાન આ પ્લેન રન-વેની જગ્યાએ દરિયામાં ઉતરી ગયું, પેસેન્જરોનો કરાયો ચમત્કારિક બચાવ

સુત્રોના જણાવ્યા પ્રમાણે સવારે આશરે ૯:૩૦ વાગ્યે પાપુઆ ન્યૂ ગિનીનું પ્લેન  જયારે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તે રન-વે પર રોકાઈ શક્યું નહતું અને સીધું દરિયામાં જઈને ઉભું રહી ગયું હતું. જયારે આ ઘટના થઇ તે દરમ્યાન તેમાં બધા પેસેન્જર સવાર હતા.

Related image

આ ઘટના માઈક્રોનેશિયા વિસ્તારમાં થઇ હતી. જ્યાં Air Niugini નું Boeing 737-800 વિમાન આ ઘટનાનું શિકાર બન્યું હતું. હાલ ઈજા પામેલા યાત્રીઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પ્લેનમાં અંદાજિત 36 પેસેન્જર્સ અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સ્થાનિક અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી છે કે, Air Niugini ફ્લાઇટમાં મોજૂદ તમામ યાત્રીઓ સુરક્ષિત છે.