Viral Video/ મેટ્રોમાં યુવતીઓએની આપત્તિજનક હરકતોથી લોકો DMRC પર થયા નારાજ

ડીએમઆરસીના મતે આ વીડિયો બનાવટી છે. તેની તપાસ કરાઈ રહી છે. આ વીડિયોમાં બે યુવતીઓ જમીન પર બેસી……..

Uncategorized
YouTube Thumbnail 24 2 મેટ્રોમાં યુવતીઓએની આપત્તિજનક હરકતોથી લોકો DMRC પર થયા નારાજ

Viral Video: છેલ્લા કેટલાય સમયથી દિલ્હી મેટ્રોમાં આપત્તિજનક વીડિયો અને રીલના મામલા સામે આવ્યા છે. ત્યારે ફરીથી દિલ્હી મેટ્રોમાં હોળીને ઉજવતો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈ લોકો રેલ્વે વિભાગ પર નારાજગી દર્શાવી છે.

ડીએમઆરસીના મતે આ વીડિયો બનાવટી છે. તેની તપાસ કરાઈ રહી છે. આ વીડિયોમાં બે યુવતીઓ જમીન પર બેસી એકબીજાને રંગ લગાવતી અયોગ્ય હરકતો કરતી જોવા મળી છે. ડીએમઆરસીએ કહ્યું કે મેટ્રોમાં રીલ કે વીડિયો બનાવવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા છે. જેથી મુસાફરોને કોઈ તકલીફ ન પડે. મુસાફરોને અપીલ કરી છે કે આવા આપત્તિજનક વીડિયો અને રીલ ના બનાવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન