દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ દશમ
- રાશી :- તુલા (ર,ત)
- નક્ષત્ર :- વિશાખા (સવારે ૦૨:૧૫ સુધી. જુલાઈ-૧૭)
- યોગ :- સાધ્ય (સવારે ૦૭:૧૯ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૮:૦૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સાંજે ૦૭:૫૩ કલાકે બેસશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü તુલા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૩ એ.એમ ü ૦૭.૨૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૨:૫૨ પી.એમ ü ૦૧:૫૨ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü બપોરે ૦૪.૦૬ થી ૦૫.૪૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· રામ નામનો પાઠ કરવો.· દશમની સમાપ્તિ રાત્રે ૦૮:૩૫ સુધી.
- તારીખ :- ૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર / અષાઢ સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૪ થી ૧૨:૪૫ |
| અમૃત | ૧૨:૪૫ થી ૦૨:૨૫ |
| શુભ | ૦૪:૦૬ થી ૦૫:૪૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૭ થી ૧૦:૦૬ |
| શુભ | ૧૧:૨૫ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- સાહસ શરૂ થાય.
- મહત્વના મુદ્દા પર વાત થાય.
- થાક દૂર થાય.
- શુભ કલર –બદામી
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન લાભ થાય.
- મગજ શાંત રાખવું.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લવંડર
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- બેદરકારી ભારે પડે.
- નવા કાર્ય થાય.
- મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચવેલું ધન કામમાં આવે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૬
- કર્ક (ડ, હ) :-
- મોટી યોજના બને.
- તણાવ રહે.
- ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
- કોઈ ખરીદી થાય.
- શુભ કલર –ગોલ્ડ
- શુભ નંબર –૪
- સિંહ (મ, ટ) :-
- મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- જાસુદનું ફૂલ જોડે રાખવું.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- કન્યા (પ, ઠ, ણ) :-
- નવા મિત્રો બને.
- અન્યાની ટીકા કરવી નહિ.
- બહારની મજા માણો.
- કોઈ ભેટ મળી શકે છે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૯
- તુલા (ર, ત) :-
- દિવસ આનંદમાં જાય.
- નવી તક મળે
- નવી આશા જાગે.
- કોઈ ભેટ મળે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- ધન ખર્ચ થાય.
- વિદ્યાર્થીને લાભ થાય.
- લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- શુભ કલર – નીલમ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- બાળકોથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ બદલાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર –૩
- મકર (ખ, જ) :-
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથે આપે.
- લગ્નયોગ પ્રબળ બને.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ભાગ્ય સાથ આપે.
- કોઈ મુલાકાત થાય.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર –૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- ધન લાભ થાય.
- એકલાપણું લાગે.
- સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું.
- માતાપિતાના આર્શીવાદના લઈને કાર્ય કરવું.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૭
આ પણ વાંચો:શાસ્ત્રો મુજબ મહિલાઓ શા કારણે બીમાર રહે છે….
આ પણ વાંચો:ગ્રહ-નક્ષત્ર અનુસાર ચોમાસામાં વૃક્ષો વાવી જીવનને સમૃદ્ધ બનાવો
આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….
