આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નવી તક મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 15 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૧૨-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  માગશર સુદ ત્રીજ
  • રાશી :-    મકર                  (ખ,જ)
  • નક્ષત્ર :-   પૂર્વાષાઢા        (સવારે ૦૮:૧૧ સુધી.)
  • યોગ :-    વૃધ્ધિ            (સવારે ૧૦:૧૮ સુધી.)
  • કરણ :-             તૈતીલ            (સવારે ૧૧:૪૫ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                     ü  મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૨ કલાકે                            ü સાંજે ૦૫.૫૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૩૩ એ.એમ.                                   ü૦૮:૨૧ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૨ થી બપોર ૧૨:૫૫ સુધી.       ü સવારે ૧૧.૧૩ થી બપોરે ૧૨.૩૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઓમ શ્રી લક્ષ્મીમાતાય નમ: ની માળા કરવી અને દીવો કરવો.
  • ત્રીજની સમાપ્તિ   :        રાત્રે ૧૦:૩૧ સુધી.

  • તારીખ :-        ૧૫-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર સુદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૨ થી ૦૯:૫૩
અમૃત ૦૯:૫૩ થી ૧૧:૧૩
શુભ ૧૨:૩૪ થી ૦૧.૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૫૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવ્ય જ્ઞાન મળે.
  • સાહસ શરૂ થાય.
  • મહત્વના મુદ્દા પર વાત થાય.
  • થાક દૂર થાય.
  • શુભ કલર –બદામી
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર –૮

 

 

 

 

 

 

 

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બેદરકારી ભારે પડે.
  • નવા કાર્ય થાય.
  • મિત્ર સાથે પ્રવાસ થાય.
  • બચવેલું ધન કામમાં આવે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • મોટી યોજના બને.
  • તણાવ રહે.
  • ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
  • કોઈ ખરીદી થાય.
  • શુભ કલર –ગોલ્ડ
  • શુભ નંબર –૪

 

 

 

  • સિંહ (મ, ટ) :-
  • મહેમાન આવે.
  • આનંદમય દિવસ રહે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવા મિત્રો બને.
  • અન્યાની ટીકા કરવી નહિ.
  • બહારની મજા માણો.
  • કોઈ ભેટ મળી શકે છે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર, ત) :-
  • દિવસ આનંદમાં જાય.
  • નવી તક મળે
  • નવી આશા જાગે.
  • કોઈ ભેટ મળે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • વિદ્યાર્થીને લાભ થાય.
  • લાગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
  • વેપારી વર્ગને સાંભળવું પડે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૧

 

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • બાળકોથી લાભ થાય.
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૩

 

  • મકર (ખ, જ) :-
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથે આપે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ભાગ્ય સાથ આપે.
  • કોઈ મુલાકાત થાય.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર –૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધન લાભ થાય.
  • એકલાપણું લાગે.
  • સ્વાસ્થ્યમાંધ્યાનરાખવું.
  • માતાપિતાના આર્શીવાદના લઈને કાર્ય કરવું.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૭