આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 01 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 31T153403.002 આ રાશિના જાતકોને દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૧-૦૪-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ સાતમ
  • રાશી :-   ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-    મૂળ             (રાત્રે ૧૧:૧૨ સુધી.)
  • યોગ :-     વરિયાન       (સવારે ૦૪:૩૬ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ            (સવારે ૦૯:૨૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૧ એ.એમ                                  ü ૦૬.૫૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧.૩૦ એ.એમ.                    ü ૧૧:૦૯ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૦૮ સુધી.      ü સવારે ૦૮.૦૪ થી ૦૯.૩૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે કાલાષ્ટમી છે. શિવજીને ધતુરાનું ફૂલ અપિત કરવું.·        સાતમ ની સમાપ્તિ   :   રાત્રે ૦૯:૧૧ સુધી.·         

  • તારીખ :-        ૦૧-૦૪-૨૦૨૪, સોમવાર / ફાગણ વદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૧ થી ૦૮:૦૫
શુભ ૦૯:૩૫ થી ૧૧:૧૦
લાભ ૦૩:૪૯ થી ૦૫.૨૨
અમૃત ૦૫:૨૨ થી  ૦૬:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૬ થી ૧૨:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • લક્ષ્યો સુધી પહોંચવા માટે પ્રયત્નો કરો
  • દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પારિવારિક જીવન સુખદ રહે.
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • નવી ખરીદીના યોગ પ્રબળ બને.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • તમારી જીદ અને જોશ પર નિયંત્રણ રાખો.
  • બોલવા પર કાબૂ રાખવો.
  • કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • નવી નોકરીનો લાભ મળશે.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • બેદરકારી રાખવી નહિ.
  • બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
  • યાત્રાના યોગ બને
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • સબંધીઓની અવરજવર થશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વેપારમાં નફો મળે.
  • સખત મહેનતથી સફળતા મળે.
  • નવા અનુભવ થાય.
  • બુધ્ધિમા વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારમાં માંગલિક કાર્ય થાય.
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • પ્રયત્નોના પરિણામ સકારાત્મક આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • શેર બજારમાં રોકાણથી લાભ થશે.
  • સંતાન તરફથી પરેશાન રહો.
  • ધરેલ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • દિવસ યાદગાર બને.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • સહકર્મચારીઓ સાથે પ્રેમથી વ્યવ્હાર કરો.
  • સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ધનનો ખર્ચ તો વધુ થશે.
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • તમારી સાથે દગો થઈ શકે છે.
  • મિત્રો તમને મદદ કરશે.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારને પૂરતો સમય આપી શકો.
  • નવી વાનગીઓ ખાવાની તક પણ મળશે.
  • સગા સબંધીથી આર્થિક લાભ થાય.
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • તમારી ચિંતાઓમાં વધારો થાય.
  • આક્રમકતા વધી શકે છે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • ખરાબ ટેવો સુધારવાનો પ્રયત્ન કરવો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨