દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૪-૦૭-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ ત્રીજ
- રાશી :- કુંભ ()
- નક્ષત્ર :- શતભીષા (સાંજે ૦૬:૧૫ સુધી.)
- યોગ :- સૌભાગ્ય (સવારે ૧૧:૧૧ સુધી.)
- કરણ :- વિષ્ટિ (સવારે ૦૭:૩૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü કુંભ (સવારે ૧૦:૪૫ સુધી, જુલાઈ-૨૫)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૬ એ.એમ ü ૦૭.૨૪ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૯:૫૪ પી.એમ. ü ૦૮:૫૫ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૬ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ભગવાન ગણેશજીની પૂજા કરવી. આજે જયા પાર્વતી વ્રતનું જાગરણ છે.· ત્રીજ ની સમાપ્તિ: સવારે ૦૭:૩૦ સુધી. ·
- તારીખ :- ૨૪-૦૭-૨૦૨૪, બુધવાર/ અષાઢ વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૬ થી ૦૭:૪૬ |
| અમૃત | ૦૭:૪૬ થી ૦૯:૨૬ |
| શુભ | ૧૧:૦૬ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૪૫ થી ૦૭:૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૫ થી ૧૦:૦૫ |
| અમૃત | ૧૦:૦૫ થી ૧૧:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીદ્દી સ્વભાવ છોડો.
- મૂડ બદલાયા કરે.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રેમથી દૂર રહેવું.
- બહુ વિચારવું નહિ.
- કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
- ભવિષ્ય સારું રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- માનસિક અશાંતિ રહે.
- માથાને લગતી સમસ્યા રહે.
- મહેમાન આવે.
- કામમાં આળસ આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- નવા વળાંક આવે.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક ઉભી થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે અણગમો થાય.
- સ્વભાવ ચીડિયો બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- ખર્ચમાં વધારો થાય.
- બાળકથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ખોટો ખર્ચ બંધ કરવો.
- ઈમાનદાર રહો.
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- મનમાં આનંદ અનુભવો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
