આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 1 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 68 1 આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૧-૦૫-૨૦૨૪, બુધવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ આઠમ
  • રાશિ :-     મકર (ખ,જ)
  • નક્ષત્ર :-   શ્રાવણ           (સવારે ૦૩:૧૧ સુધી. મે-૦૨)
  • યોગ :-    શુભ             (રાત્રે ૦૮:૦૭ સુધી.)
  • કરણ :-    બાલવ           (બપોરે ૦૪:૫૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૬ એ.એમ                                   ü ૦૭.૦૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧:૫૭ એ.એમ.                     ü ૧૨:૦૯ પી.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૩૬ થી ૦૨:૧૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લાલ વસ્ત્રનું દાન કરવું.·        આઠમ ની સમાપ્તિ     સવારે ૦૪:૦૪ સુધી.મે-૦૨·         

  • તારીખ :-        ૦૧-૦૫-૨૦૨૪, બુધવાર/ ચૈત્ર વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૦૬ થી ૦૭:૪૩
અમૃત ૦૭:૪૩ થી ૦૯:૨૧
શુભ ૧૧:૦૦ થી ૧૨.૩૬
લાભ ૦૫:૨૯ થી ૦૭:૦૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૯ થી ૦૯:૫૧
અમૃત ૦૯:૫૧ થી ૧૧:૧૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • પ્રવાસ અને મનોરંજનની તકો વધશે.
  • પારિવારિક બાબતોમાં રસ વધશે.
  • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • શુભ કલર: જાંબલી
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ ઠીક-ઠીક રહેશે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • અટકેલું કામ આજે પૂર્ણ થાય.
  • જૂના મિત્રને મળી શકો છો.
  • રોકાણ કરવું ફાયદાકારક રહેશે..
  • આજનો દિવસ સારો રહે.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • નોકરીમાં કોઈ નવી જવાબદારી મળે.
  • તમારી પ્રતિષ્ઠા વધશે.
  • શાતિર લોકોથી સાવધાન રહો.
  • જીવનસાથી સહયોગ મળશે.
  • શુભ કલર: લીલો
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહે.
  • કાર્યસ્થળ પર ભારે નુકસાન થાય.
  • પિતૃક સંપત્તિને લઈને મતભેદ થાય.
  • માંગલિક કાર્યનો યોગ બનશે.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • તમારું બનતું કામ બગડી શકે.
  • ભાગીદારીના ધંધામાં સાચવવું.
  • વાણી પર કાબૂ રાખો.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • શુભ કલર: ચોકલેટી
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • વેપારમાં અવરોધો દૂર થશે.
  • સાસરિયા પક્ષથી આર્થિક મદદ મળે.
  • નવું વાહન કે મકાન ખરીદી શકાય.
  • કોઈ લાભ થાય.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:
  • વૃશ્વિક (ન, ય) :-
  • આજનો દિવસ સારો રહેશે.
  • પરિવારમાં માંગલિક કાર્ય થાય.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • નોકરીમાં કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થ્ય બગડી શકે છે.
  • અકસ્માત થવાની સંભાવના છે.
  • વેપારમાં મોટું રોકાણ ટાળવું.
  • પરિવારમાં ઝઘડા થઈ શકે છે..
  • શુભ કલર: મરૂન
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • નિર્ણય સમજી વિચારીને લો.
  • કામમાં આજે વિઘ્ન આવશે.
  • શત્રુ પક્ષો પ્રબળ થશે.
  • વિવાદથી કોર્ટમાં જવું પડે.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારમાં નવા મહેમાનનું આગમન થાય.
  • ધન લાભ થઈ શકે છે..
  • ધાર્મિક યાત્રા પર જવાય.
  • રોકાણ કરવું સારું રહેશે.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • આજે તમને વિજય મળશે.
  • શત્રુ પક્ષનો પરાજય થશે..
  • ખાનપાન પર નિયંત્રણ રાખો.
  • કોઈ વિવાદનો ઉકેલ આવશે.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક:

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશુપતિનાથના દર્શન કરવા શા માટે અનિવાર્ય બની જાય છે?

આ પણ વાંચો:કુંભ રાશિમાં શશ યોગ, શનિ કોનું નસીબ ચમકાવશે…

આ પણ વાંચો:શુક્રનું મેષ રાશિમાં ગોચર, તમને કેવું પરિણામ આપશે…