દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૭-૦૭-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ સાતમ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- રેવતી (બપોરે ૦૧:૦૦ સુધી.)
- યોગ :- ધૃતિ (રાત્રે ૧૦:૪૦ સુધી.)
- કરણ :- વિષ્ટિ (સવારે ૧૦:૨૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે બપોરે ૦૧:૦૧ કલાકે પૂર્ણ થશે.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü મીન (બપોરે ૦૧:૦૧ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૮ કલાકે ü સાંજે ૦૭.૨૩ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૧:૪૪ પી.એમ ü ૧૨:૦૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી. ü સવારે ૦૯.૨૭ થી સવારે ૧૧.૦૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. - સાતમની સમાપ્તિ : રાત્રે ૦૯:૧૯ સુધી
- તારીખ :- ૨૭-૦૭-૨૦૨૪, શનિવાર / અષાઢ વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૭ થી ૦૯:૨૭ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૪ |
| અમૃત | ૦૪:૦૪ થી ૦૫.૪૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૩ થી ૦૮:૪૪ |
| શુભ | ૧૦:૦૪ થી ૧૧:૨૪ |
| અમૃત | ૧૧:૨૫ થી ૧૨:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
- વેપારને મજબુત કરવાના મહત્વના પગલા લો.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- જીવનસાથી જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- નિરાંત અનુભવાય.
- ધન લાભ થાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- સંતાન પર ગર્વ અનુભવાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- મદદરૂપ થવાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- સિંહ (મ , ટ) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- તમારા તરફ લોકો આકર્ષાય.
- હાસ્યથી ભરેલો દિવસ રહે.
- નાની – મોટી ભેટ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નકારાત્મક ભાવના છોડવી.
- બીજાને જવાબદારી સોપો.
- ઝડપી નિર્ણય લઇ લો.
- બાળકો તરફથી સમસ્યા રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- લાભ દાયક દિવસ રહે.
- મોટો આર્થિક લાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનને બળના વિચાર આવે.
- નવા ફેરફાર થાય.
- પ્રવાસના યોગ બને.
- નવો પ્રેમ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- નવી તક મળે.
- ખોટી ચિંતા ન કરવી.
- સબંધો મજબુત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ચિંતા દુર થાય.
- પ્રવાસના યોગ બને.
- ધનલાભ થાય.
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
