આજનું રાશિફળ/ આ રાશિના જાતકો સૂર્યનારાયણને જલ અર્પિત કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા આદ્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.48   કલાકે થશે. સૂર્યાસ્ત 5-57  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 9 નવેમ્બર, રવિવારનો દિવસ અને કારતક વદ પાંચમ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા આદ્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.48   કલાકે થશે. સૂર્યાસ્ત 5-57  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          સૂર્યનારાયણને જલ અર્પિત કરવું.          પાંચમની સમાપ્તિ          : સવારે ૦૧:૫૩સુધી.

તારીખ:-  ૦૨-૧૨-૨૦૨૫, રવિવાર /કારતક વદ પાંચમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૦:૫૯
અમૃત ૧૦:૫૯થી ૧૨:૨૪
શુભ ૦૧:૪૫થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૫:૫૭થી ૦૭:૩૪
અમૃત ૦૭:૩૪થી ૦૯:૧૦

 

મેષ (અ, લ , ઈ) :-

કામનો તણાવ રહેશે

તમે શાંત મૂડમાં રહેશો.

બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

તમારો આત્મવિશ્વાસ વધશે.

શુભ કલર – રાખોડી

શુભ નંબર –૪

 

વૃષભ (બ, વ, ઉ) :-

પ્રવાસનું આયોજન થાય.

દિવસભર વિચારો આવતા રહેશે.

શેરબજારવાળા માટે દિવસ સારો છે.

પ્રિયજનો સાથે સારો સમય પસાર થશે.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર –૮

 

 

મિથુન (ક, છ, ઘ) :-

આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.

નોકરી કરતા લોકો પર કામનું દબાણ ઘટશે.

વાહનમાં કોઈ ખામી થઈ શકે છે.

નવું શીખવાનો પ્રયત્ન મળે.

શુભ કલર – ગ્રે

શુભ નંબર –૫

 

કર્ક (ડ, હ) :-

તમારું કામ અટકી શકે છે.

કાયદાકીય બાબતોમાં મુશ્કેલી આવે.

સ્વાસ્થ્ય સારું રહેશે.

દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહેવું

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

 

સિંહ (મ, ટ) :-

નવા કાર્યની શરૂઆત થાય.

દિવસ ખૂબ જ શુભ છે.

વેપાર માટે પ્રવાસ થઈ શકે છે.

તમારી કોઈપણ ઈચ્છા પૂરી થાય.

શુભ કલર – લાલ

શુભ નંબર –૨

 

કન્યા (પ, ઠ, ણ) :-

તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો.

તમારા સંબંધીઓ નારાજ થશે.

નાણા ઉધાર મળી શકે.

દુશ્મનો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે.

શુભ કલર – પીળો

શુભ નંબર –૪

 

તુલા (ર, ત) :-

તમને દગો આપી શકે છે.

કોઈ શુભ કાર્યમાં હાજરી આપો

અભ્યાસમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્તમ રહેશે.

નોકરીમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે.

શુભ કલર – રાતો

શુભ નંબર –૬

 

વૃશ્વિક (ન, ય) :-

તમારા સપના સાકાર થાય.

જીવનસાથીથી ખૂબ પ્રભાવિત થશે.

મોટું રોકાણ કરવાનું ટાળવું.

ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

શુભ કલર – બદામી

શુભ નંબર –૮

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ખરાબ વર્તન ટાળવું જોઈએ.

વ્યાપાર સંબંધી મીટિંગ થાય.

મિત્રોનો સહયોગ મળશે.

ખર્ચ પર નિયંત્રણ રાખો.

શુભ કલર – સફેદ

શુભ નંબર –૯

 

મકર (ખ, જ) :-

માર્કેટિંગ કામ માટે દિવસ શ્રેષ્ઠ છે.

બાળકો સાથે સારો સમય પસાર થાય.

સંગીતનો આનંદ માણી શકશે.

પરિવારમાં સુમેળ અદ્ભુત રહેશે.

શુભ કલર – સિલવર

શુભ નંબર –૭

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ઈન્ટરવ્યુમાં સફળતા મળે.

વિદેશથી નોકરીની તકો મળે..

હિંમત અને આત્મવિશ્વાસ વધે.

આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર –૫

 

મીન (દ, ચ, ઝ, થ):-

સમસ્યામાંથી છુટકારો મળે

કર્મચારીઓ તમારાથી ખુશ રહેશે.

નવા પ્રોજેક્ટ મળે.

ઓફિસમાં કોઈ મોટું પદ મળે.

શુભ કલર – વાદળી

શુભ નંબર –૧

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: