કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 મે વૈશાખ સુદ દશમ બુધવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. પૂર્વફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.51 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.31 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગાયત્રી મંત્રનો દસ વાર જાપ કરો.· દશમની સમાપ્તિ: સવારે ૧૦:૧૯ સુધી.·
- તારીખ :- ૦૭-૦૫-૨૦૨૫, બુધવાર/ વૈશાખ સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૩ થી ૦૭:૪૧ |
| અમૃત | ૦૭:૪૧ થી ૦૯:૧૯ |
| શુભ | ૧૦:૫૭ થી ૧૨.૩૬ |
| લાભ | ૦૫:૩૧ થી ૦૭:૦૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૧ થી ૦૯:૫૨ |
| અમૃત | ૦૯:૫૨ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમયબગાડવો યોગ્ય નથી.
- બીમારી સાચવવું.
- વાંચવામાં સમય પસાર થાય.
- બહાર નીકળો તો સાચવીને નીકળો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- તમારી યોજનાઓ ગુપ્ત રાખો.
- કર્મચારી પર ધ્યાન રાખો.
- રમતગમત સ્પર્ધામાં સફળતા અને સન્માન મળશે.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- આહારમાં ધ્યાન રાખવું.
- પોતાના માટે સમય મળે.
- નવી જવાબદારી મળે.
- વરિષ્ઠનું માન-સન્માન જાળવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
- નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- વ્યવસાયમાં ઘણું કામ રહેશે.
- ઠપકો સહન કરવો પડે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- ધંધામાં સારા સમાચાર મળે.
- સલાહ લીધા પછીનિર્ણયો લો.
- નકારાત્મક વિચારો દૂર કરો.
- આત્મ ચિંતન કરી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સિદ્ધિઓથી મન પ્રસન્ન રહેશે.
- વેપારીઓજૂનાસંપર્કથી લાભ થાય.
- વાહન ચલાવતા ધ્યાન રાખવું.
- મહત્વના નિર્ણય લેવાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- બહાર સંભાળીને નીકળવું.
- ખોટા રોકાણ ન કરવા.
- વ્યવસાયમાં સરકારી અવરોધ આવે.
- ખેડૂતોને નાણાકીય લાભ થશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ગૃહિણી માટે દિવસ સારો રહેશે.
- બેન્કિંગમાં કામ કરતા લોકોને પ્રમોશન મળે.
- શારીરિક સમસ્યા રહે.
- સફેદ વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટી દલીલબાજી ન કરવી.
- નવું કોઈ કામ મળે.
- સ્વપ્ન સાકાર થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- નાની ગેરસમજ દૂર થાય.
- જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધે.
- સત્ય હકીકત સ્વીકારવી.
- સાસરા પક્ષથી ધનલાભ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :–
- ધંધામાં જાગૃતતા વધશે.
- જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ખોટા સપના ન જોવા.
- મહત્વના કાર્યો અટકી પડે.
- અનુભવથી નવું શીખવા મળે.
- ભૂતકાળ યાદ આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:વૈશાખ માસમાં તરસ્યાને પાણી પીવડાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, આવો જાણીએ આ માસ સાથે જોડાયેલી કથા
આ પણ વાંચો:ગુરૂ આદિત્ય યોગથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે
