આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે રાહુનાં મંત્રનો જાપ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 22 એપ્રિલ ચૈત્ર વદ નોમ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 22 એપ્રિલ ચૈત્ર વદ નોમ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ઓમ રાહવે નમ: મંત્રનો જાપ કરવો.·        નોમની સમાપ્તિ       સાંજે ૦૬:૧૬ સુધી.  

  • તારીખ :-        ૨૨-૦૪-૨૦૨૫, મંગળવાર / ચૈત્ર વદ નોમના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૨ થી ૧૨:૩૮
અમૃત ૧૨:૩૮ થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૦ થી ૦૫:૨૬
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૬ થી ૦૯:૫૦
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત થાય.
  • નેગેટિવ લોકોથી દૂર રહેવું.
  • બોલવા પર ધ્યાન રાખવું.
  • સાવચેતી રાખવી.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારમાં જનસંપર્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
  • તમે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો.
  • કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • સપના સાકાર થાય.
  • મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરી શકો.
  • ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
  • જમીન મકાન તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • દિવસ આખો હસતા રહો.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • સોનાની ખરીદી થાય.
  • પરીવારમાં ગેરસમજ દૂર થશે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • અતિશય ઉત્સાહ કામને બગાડી શકે.
  • વેપારમાં ભાગીદારી લાભકારક બને.
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • મહેનત રંગ લાવે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • વિવાહિત જીવન સુખી રહી શકે છે.
  • મોસમી રોગોથી સાવચેત રહો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • મોટા નિર્ણયો લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિલકત સંબંધિત બાબતમાં સફળતા મળશે.
  • અણધારી ભેટ મળી.
  • માનસિક શાંતિ રહેશે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • તમારીસિદ્ધિઓનો દેખાડો ન કરો.
  • તમારા ધ્યેય પર સતત નજર રાખો.
  • જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
  • ખુશીમાં દિવસ જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • વ્યવસાયમાં થોડીઅડચણો આવશે.
  • જીવનસાથી જોડે ભાવનાત્મકસંબંધ મજબૂત બનશે.
  • સમસ્યાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધો.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • વડીલોનીવાતને અવગણશો નહિ.
  • સંતાનોનાભવિષ્યની ચિંતા રહેશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન શિવને પ્રસન્ન કરવા અજમાવો કેટલાક ઉપાયો

આ પણ વાંચો:આ 5 નક્ષત્રોમાં જન્મેલી સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે, તેઓ ભાગ્યના દ્વાર ખોલે છે

આ પણ વાંચો:લોટ બાંધવા પછી આંગળીઓના નિશાન કેમ પાડવામાં આવે છે? શું કહે છે શાસ્ત્રો