આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે લીલા વસ્ત્રનું દાન કરવું, જાણો આજનું તમારૂં આજનું રાશિફળ

આજે 19 જૂન જેઠ વદ આઠમ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરાભાદ્રાપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 જૂન જેઠ વદ આઠમ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરાભાદ્રાપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લીલા વસ્ત્રનું દાન કરવું.

આઠમની સમાપ્તિ   :        સવારે ૧૧:૫૮ સુધી.

તારીખ   :-    ૧૯-૦૬-૨૦૨૫, ગુરુવાર / જેઠ વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૪ થી ૦૭:૩૫
લાભ ૧૨:૪૦ થી ૦૨:૨૨
અમૃત ૦૨:૨૨ થી ૦૪.૦૪
શુભ ૦૫:૪૫ થી ૦૭:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૭ થી ૦૮:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નફો મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સારા સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • વેપારમાં સખત મહેનતની જરૂર છે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • ખામીઓમાંસુધારો લાવો.
  • વેપારમાં સારો ઓર્ડર મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • બીજાની સામેપ્રશંસાના પાત્ર બનશો.
  • સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • બાળકો પર ગર્વઅનુભવશો.
  • વેપારમાં નવા સંપર્કો બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • મહત્વના નિર્ણય લેવાય.
  • નવી ખરીદી થાય.
  • સહકર્મીઓ સાથે તાલમેલ વધશે.
  • કામસફળતાપૂર્વક પૂર્ણ થશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માથામાં દુખાવો રહે
  • નોકરીમાં નવી જવાબદારીઓ મળશે.
  • જીવનસાથી સાથે સમયવિતાવવો.
  • આહારનુંધ્યાન રાખો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • યોજનાઓ સફળ થશે.
  • સરકારી કામ કરનારાઓ માટે સારો સમય રહેશે.
  • કોર્ટ કેસોમાં સફળતા મળશે.
  • વિરોધીઓતમને પરેશાન કરે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • નવા સપના જોવાય.
  • સાંધામાં દુખાવો રહે.
  • સાંજે મોટો ફાયદોથાય.
  • છુપાયેલા શત્રુઓ સક્રિય થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં.
  • કોઈપણ મહત્ત્વનો નિર્ણય આજે ન લો.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • ઓચિંતા પ્રવાસના યોગ બને.
  • સારી સિદ્ધિઓ મળી શકે.
  • ઓફિસમાં રાજકીયપ્રવૃત્તિઓથી દૂર રહો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ

આ પણ વાંચો:સૂર્ય-ગુરૂનું મિથુન રાશિમાં ગોચર 3 રાશિને કરાવશે બમ્પર ફાયદો!