આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શ્રી રામના નામની માળા કરવી, જાણો તમારૂં રાશિફળ

આજે 29 માર્ચ ફાગણ વદ અમાસ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 06.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.53 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2025 03 28T153717.858 આ રાશિના જાતકે શ્રી રામના નામની માળા કરવી, જાણો તમારૂં રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 માર્ચ ફાગણ વદ અમાસ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 06.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.53 કલાકે થશે.

અમાસની   સમાપ્તિ :  બપોરે ૦૪:૨૦ સુધી  

  • તારીખ :-        ૨૯-૦૩-૨૦૨૫, શનિવાર / ફાગણ વદ અમાસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૭ થી ૦૯:૪૦
લાભ ૦૨:૧૬ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૩ થી ૦૮:૨૧
શુભ ૦૯:૪૮ થી ૧૧:૧૬
અમૃત ૧૧:૧૬ થી ૧૨:૪૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાત સ્વીકારવી ફાયદો થાય.
  • નવી વાતો મળે.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • મગજ શાંત રાખવું.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • મગજના વિચારો પર કાબૂ રાખવો.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • ઉધાર આપવું નહિ.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • જમીન – મકાન વડે લાભ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • આળસ જણાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો