આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ભગવાન શિવજીનું આહ્વાન કરવું, જાણો આજનું રાશીફળ

આજનું પંચાંગ: આજે તારીખ 25  જુલાઈ અને શ્રાવણ સુદ એકમ અને શુક્રવાર છે. આજે ચંદ્ર કર્ક રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.06 એ.એમ અને સુર્યાસ્ત 7.24 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 25  જુલાઈ અને શ્રાવણ સુદ એકમ અને શુક્રવાર છે. આજે ચંદ્ર કર્ક રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.06 એ.એમ અને સુર્યાસ્ત 7.24 પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

માં જીવંતિકા વ્રત પ્રારંભ

એકમનીસમાપ્તિ :સવારે૧૨:૩૯સુધી.

 

તારીખ:-      ૨૫-૦૭-૨૦૨૫, શુક્રવાર /શ્રાવણ સુદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૬ થી ૦૯:૨૬
અમૃત ૦૯:૨૬ થી ૧૧:૦૬
શુભ ૧૨:૪૫ થી ૦૨.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • આજે નાણાકીય લેવડ-દેવડ સાવધાનીથી કરો.
  • કોઇને ઉધાર પૈસા આપવા નહિ.
  • દિનચર્યામાંફેરફારથાય.
  • ઓફિસનાકામમાંતણાવવધે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વરિષ્ઠ સભ્યોની મદદથી કોઇ નિર્ણય લેવો.
  • યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
  • કામમાં નજરરાખવાનીજરૂરછે.
  • સમયશીખવાડીજાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આજે દિવસ દરમિયાન આળસ રહેશે.
  • તમારાં કામ પર ધ્યાન આપવુ.
  • ધનનુંઆગમનરહ્યાકરે.
  • રમૂજીસ્વભાવનોઅનુભવથાય.
  • શુભ કલર –ગોલ્ડન
  • શુભ નંબર –૩
  • કર્ક (ડ , હ) :-
  • અચાનક પરેશાની આવી શકે.
  • ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાય.
  • માનસિક શાંતિ મળશે.
  • કામથીવહેલુંઅવાય.
  • શુભ કલર –ચોકલેટ
  • શુભ નંબર –૧

 

  • સિંહ (મ , ટ) :-
  • પહેલી રોટલી ગાય માતાને ખવડાવો
  • પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.
  • મનનેનિયંત્રણમાંરાખો.
  • નવુંશીખવામળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારે વિદેશ પ્રવાસ થાય.
  • પત્ની અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે
  • વડીલોનીસલાહલઈનેકામકરો.
  • વેપાર સાતમે આસમાને પહોચે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર –૫

 

 

  • તુલા (ર , ત) :-
  • વેપારી વર્ગને મોટો ઓર્ડર મળી શકે.
  • મન પ્રસન્ન રહેશે.
  • પત્નીતરફથીફાયદોથાય
  • ખર્ચાળસહાયકરીશકો.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મિત્રના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહે.
  • ખર્ચ પર નિયંત્રણ રાખો.
  • સંકટનાશક ગણેશ સ્તોત્રનો દરરોજ પાઠ કરો.
  • હિંમતહારવીનહીં.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વ્યવસાયમાં સફળતા મળે.
  • આવકમાં વધારો થશે.
  • ઘરનામાટેનવીવસ્તુઆવે.
  • કપટનથાયતેનુંધ્યાનરાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૬
  • મકર (ખ, જ) :-
  • રાજનીતિમાં પદ વધારો થશે.
  • મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
  • શાંત રહો ગુસ્સાથી બચો
  • બોલવામાંવિવેકરાખવો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • કામમાં બિનજરૂરી વિલંબ થાય.
  • તમારે બુદ્ધિનો ઉપયોગ ન કરવો.
  • રોજગારની શોધમાં અહીં-તહીં ફરવું પડશે.
  • નોકરીમાં બિનજરૂરી દલીલબાજી થાય.
  • શુભકલર- પોપટી
  • શુભનંબર- ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
  • કોઈ અનિચ્છનીય પ્રવાસ થાય.
  • બાકીકાર્યઉકેલાય.
  • નવીશરૂઆતથાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: