આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ પીપળે દીવો કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 29 મે જેઠ સુદ ત્રીજ ગુરુવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 મે જેઠ સુદ ત્રીજ ગુરુવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

પીપળે દીવો કરવો.

ત્રીજની   સમાપ્તિ   :        રાત્રે ૧૧:૧૭ સુધી.

તારીખ   :-    ૨૯-૦૫-૨૦૨૫, ગુરુવાર / જેઠ સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૪ થી ૦૭:૩૪
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૭
અમૃત ૦૨:૧૭ થી ૦૩.૫૮
શુભ ૦૫:૩૮ થી ૦૭:૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૯ થી ૦૮:૩૮

 

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • બહુ વિચારવું નહિ.
  • નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
  • અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.
  • લાંબા ગાળાના રોકાણ થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • ગંભીરતાથી કામ કરવું પડશે.
  • વાતાવરણ સુખમય રહી શકે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • શુભ કાર્યોમાં ધન ખર્ચ થાય.
  • વેપારી વર્ગ માટે દિવસ સારો જાય.
  • વેપારમાં યોગ્ય પરિણામ મળે.
  • તણાવની સ્થિતિ દૂર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • વેપારમાં મહત્ત્વપૂર્ણ ડીલ થાય.
  • ખોટો ખર્ચ થઇ શકે.
  • લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • કામમાં આળસ ન કરવી.
  • થાક અને અનિદ્રાની સમસ્યા રહે.
  • કામ અધૂરા રહે.
  • કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મિત્ર તરફથી ફાયદો થાય.
  • મનન કે ચિંતન કરો.
  • સ્વાસ્થ્ય નરમ રહેશે.
  • જીવનની મધુર પળ માણી શકાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • ઇલેક્ટ્રિક વસ્તુથી ધ્યાન રાખવું.
  • બીજા લોકોને દોષ ના આપો.
  • પેટમાં દુખાવો રહ્યા કરે.
  • નવી જવાબદારી લઇ શકો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • નોકરીમાં નવી તક મળે.
  • પોતાના પર વિશ્વાસ રાખવો
  • કામમાં તમે વ્યસ્ત રહેશો.
  • આત્મવિશ્વાસની કમીરહે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • મગજને શાંતિ મળે.
  • વ્યવસાયમાં ફાયદો થાય.
  • સ્વાસ્થ્ય ઠીક રહે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • જીવનની અગત્યતા સમજાય.
  • સબંધોમાં ગેરસમજણ ઉભી થાય.
  • કોઈની સાથે વિવાદ કે મતભેદ થઈ શકે.
  • કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
  • પીઠ પાછળ ઘા થાય.
  • મહત્વના કામ અટકી શકે.
  • પ્રેમમાં નવી આશા જાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • દુઃખમાં સાચી સમજણ છે.
  • સમસ્યાઓના નિરાકરણ માટે વધુ સમય લાગશે.
  • મહત્ત્વપૂર્ણ નિર્ણયોલેશો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન