આજનું રાશિફળ/ આ રાશિના લોકોએ એકાદશીનું વ્રત રાખવું જોઈએ. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ:આજે તારીખ 5  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ અગિયારસ અને મંગળવાર છે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.11   એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે તારીખ 5  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ અગિયારસ અને મંગળવાર છે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.11   એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે પુત્રદા એકાદશી છે.

અગિયારસનીસમાપ્તિ          બપોરે  ૦૧:૧૪સુધી. 

તારીખ:- ૦૫-૦૮-૨૦૨૫,મંગળવાર /શ્રાવણ સુદ અગિયારસ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૫
અમૃત ૧૨:૪૫થી ૦૨:૨૩
શુભ ૦૪:૦૩ થી ૦૫:૪૦
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૦થી ૧૦:૦૨
શુભ ૧૧:૨૩થી ૧૨:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે.
  • ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.
  • ગેરકાયદે કામમાં રસ ન લેવો.
  • નાણાકીય સ્થિતિ સારી રહેશે
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે.
  • તમારી સિધ્ધિઓ પર ગર્વ અનુભવશો.
  • ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ રહેશે.
  • યાત્રાનો યોગ બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારી નિકટના લોકોની સલાહ લો.
  • કામના સ્થળે વખાણ થાય.
  • પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થાય.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો.
  • ધ્યાન તથા યોગ લાભ લાવશે.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • શત્રુથી લાભ પ્રાપ્ત થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
  • કોઈ સારું સામાજિક કાર્ય થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આજનો દિવસ સારો રહેશે
  • કળાત્મક કાર્યોમાં વિશેષ લાભ મળે.
  • તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે.
  • તમારા અભિગમમાં ઉદાર બનો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પરિવારના કોઈ સભ્યને નોકરી મળે.
  • નવું વાહન ખરીદી શકો
  • શેર માર્કેટ માટે આજનો દિવસ સારો રહેશે.
  • વાણી પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહેશે.
  • પ્રતિસ્પર્ધી તમારા વિરુદ્ધ ષડયંત્ર રચે.
  • સંબંધોમાં તિરાડ પડે.
  • શત્રુ પક્ષનો વિજય થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શિક્ષા, જ્ઞાનના કાર્યોમાં મન લાગશે.
  • ધર્મ, માંગલિક કાર્યોના યોગ.
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • વેપારમાં પરિવર્તનથી લાભ પ્રાપ્ત થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • આજનો દિવસ સામાન્ય છે.
  • કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
  • મનમાં થોડી અશાંતિથાય.
  • ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું.
  • જટિલ કાર્યનો ઉકેલ થશે.
  • આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે.
  • તમારો મૂડ બગડી શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આવકના સાધનોમાં વધારો થાય.
  • ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
  • આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરો.
  • લાભદાયક દિવસ રહેશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: