આજનું રાશિફળ/ આ રાશિના જાતકે શુભ શનિવારે શનિદેવને કાળા તલ અર્પણ કરવા, જાણો તમારૂ આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 5  જુલાઇ  અષાઢ સુદ દશમ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 5.58   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

Top Stories Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 5  જુલાઇ  અષાઢ સુદ દશમ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 5.58   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શનિદેવને કાળાતલ ચડાવવા
    , કાળું કપડું ચડાવવું.
  • દશમની સમાપ્તિ   :સાંજે ૦૭:૦૦સુધી.
  • તારીખ:- ૦૫-૦૭-૨૦૨૫, શનિવાર / અષાઢ સુદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૦ થી ૦૯:૨૧
લાભ ૦૨:૨૫ થી ૦૪:૦૬
અમૃત ૦૪:૦૬ થી ૦૫.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૯થી ૦૮:૪૭
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫ થી ૧૨:૪૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈયોજનાસફળથાય.
  • મિત્રસાથેદિવસઆનંદમયજાય.
  • કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
  • બૌદ્ધિક કાર્યમાં સમય જાય.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સપનામોટાજોવાય.
  • ધાર્મિકસ્થળનીમુલાકાતથાય.
  • આવકમાં વધારોથાય.
  • ભાઈઓ વચ્ચે વિવાદ થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારાકાર્યપરિપૂર્ણથાય.
  • મિત્રસાથેસંબંધનબગડેતેનુંધ્યાનરાખવું.
  • ગળાનોપ્રોબ્લેમરહે.
  • શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ, હ) :-
  • ગેરસમજદૂરથાય.
  • સંબંધમાંમીઠાશઆવે.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • વેપારનો વિસ્તાર થશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૯
  • સિંહ (મ, ટ) :-
  • પૈસાનોવ્યહવારઓછોરાખવો.
  • કોઈનવુંસાહસથાય.
  • મન પ્રસન્ન રહેશે.
  • નોકરીમાં ઉન્નતિની તકોમળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નિર્ણયલેવામાંઉતાવળનકરવી.
  • વિદેશમાંરહેતાલોકોતરફથીલાભથાય.
  • યાત્રા લાભદાયી રહેશે.
  • વેપારની સ્થિતિ સારી રહેશે.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૩
  • તુલા (ર, ત) :-
  • ધનસમજીવિચારીનેવાપરો.
  • કોઈનીજોડેમતભેદનકરવો.
  • પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • અટકેલા કામ પૂર્ણ થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વડીલ મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય.
  • વેપારમાં લાભની તકો મળશે.
  • બાળકોપાસેથીસારાસમાચારમળે.
  • જીવનસાથીજોડેદિવસસારોજાય
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મનમાંમૂંઝવણરહ્યાકરે.
  • લઘુઉદ્યોગોવાળાનેસંભાળવું.
  • પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
  • કપડાં તરફ વલણ વધે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૯

 

  • મકર (ખ, જ) :-
  • તમને બિઝનેસ ઑફર મળશે.
  • શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે.
  • શેરબજારમાંફાયદોજણાય.
  • અતિથિઆવીશકેતેમછે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉધારકોઈનીપાસેથીલેવુંનહીં.
  • કામમાંપ્રગતિથાય.
  • જીવનસાથીજોડેમતભેદથાય.
  • મનમાં નકારાત્મકતાનો ભાવ આવે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વધુપડતીચિંતામાનસિકખલેલપહોંચાડે.
  • વસ્તુઓઉંધીઆવે.
  • વાણીઅનેવર્તનમાંપ્રભુતાઆવે.
  • કોઈજાદુથાયતેવોઅનુભવથાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ તારીખે જન્મ લેનારાઓ પર હોય છે શનિદેવના ખાસ આશીર્વાદ, સુધારી દે છે જાતકોનું જીવન

આ પણ વાંચો:જગન્નાથ મંદિરમાં રહસ્યમયી રીતે બનાવવામાં આવે છે ખીચડીનો મહાપ્રસાદ

આ પણ વાંચો: