કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 23 એપ્રિલ ચૈત્ર વદ દસમ બુધવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે.
· ગણેશજીને દૂર્વા અર્પિત કરવી.· દશમની સમાપ્તિ: બપોરે ૦૪:૪૫ સુધી.·
- તારીખ :- ૨૩-૦૪-૨૦૨૫, બુધવાર/ ચૈત્ર વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૨ થી ૦૭:૪૯ |
| અમૃત | ૦૭:૪૯ થી ૦૯:૨૫ |
| શુભ | ૧૧:૦૧ થી ૧૨.૩૮ |
| લાભ | ૦૫:૨૭ થી ૦૭:૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૬ થી ૦૯:૫૦ |
| અમૃત | ૦૯:૫૦ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- ગૃહિણીઓથાક અનુભવી શકે.
- નિરાશાવાદી ન બનતા.
- લોકોની અપેક્ષા ન રાખવી.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- લૉન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મુશ્કેલી પડે.
- ઓફિસમાં કામ વધુ રહેશે.
- નાની-નાનીભૂલોને અવગણશો નહીં.
- લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- તણાવ અનુભવી શકો છો.
- જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે
- નવા સંબંધોમાં જલદી વિશ્વાસ ન કરો.
- આળસમાં દિવસ જાય.
- ચિંતા ખોટી ન કરવી .
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –
- કર્ક (ડ , હ) :-
- અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે
- ધ્યાન અને નિયમિતકસરતથી સુધારો થશે.
- રોકાણમાં ફાયદો જણાય.
- શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- આવકમાં ઘટાડો થશે.
- બપોરથી સમયમાં સુધારો લાગશે.
- પરિવાર સાથેના વૈચારિકમતભેદો દૂર થશે
- બાળકનું ધ્યાન રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈ મોટો ફાયદો થઈ શકે
- મિત્રો પાસેથીસહયોગની અપેક્ષાઓ રાખવી નહીં.
- તમે તમારા દમ સફળતામેળવશો.
- નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- આવક સારી રહેશે.
- કોઈ વિવાદાસ્પદ બાબતોમાં દખલ ન કરો.
- સાંજથી સમય તમારા પક્ષમાં રહેશે.
- ઓફિસમાં તમારા વખાણ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- બિનજરૂરી ચિંતાઓ હેરાનકરે,
- નોકરીમાંતણાવની પરિસ્થિતી રહેશે.
- કોઈ જૂની સ્વાસ્થ્ય સમસ્યા ફરી ઉભી થાય.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમય તમારા પક્ષમાં રહેશે.
- ભાગ્યનો સાથ મળશે.
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલાં નાણા પાછા આવે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- વિવાદોમાં વિજય થશે.
- અટકેલા કામમાં ગતિ આવશે.
- નવી આશા જાગે .
- ઉધાર આપવું કે લેવું નહિ.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- માનસિક શાંતિ મળે.
- બીજાનામામલામાં દખલ ન કરો.
- બિઝનેસટ્રીપ પર જવું પડે.
- નોકરીમાંપ્રમોશનની તકો મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિરોધીઓહતાશ થશે.
- નવા વાહનો ખરીદવાનું મન થશે.
- નવું શીખવા મળે.
- જમીન મકાનના યોગ પ્રબળ બને.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:ભગવાન શિવને પ્રસન્ન કરવા અજમાવો કેટલાક ઉપાયો
આ પણ વાંચો:આ 5 નક્ષત્રોમાં જન્મેલી સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે, તેઓ ભાગ્યના દ્વાર ખોલે છે
આ પણ વાંચો:લોટ બાંધવા પછી આંગળીઓના નિશાન કેમ પાડવામાં આવે છે? શું કહે છે શાસ્ત્રો
