આજનું રાશિફળ/ આ રાશિના લોકોએ ભગવાન ગણેશજીને લાડુનો ભોગ ચડવાવવો,જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 30  જુલાઈ અને શ્રાવણ સુદ છઠ અને બુધવાર છે. આજે ચંદ્ર કન્યા  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. હસ્ત ની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.09   એ.એમ અને સુર્યાસ્ત 7.22   પી.એમ થશે.

Rashifal Top Stories Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 30  જુલાઈ અને શ્રાવણ સુદ છઠ અને બુધવાર છે. આજે ચંદ્ર કન્યા  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. હસ્ત ની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.09   એ.એમ અને સુર્યાસ્ત 7.22   પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :  ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.

છઠનીસમાપ્તિ: સવારે૦૨:૪૧સુધી. જુલાઈ-૩૧ 

તારીખ:- ૩૦-૦૭-૨૦૨૫, બુધવાર/શ્રાવણ સુદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૯ થી ૦૭:૪૮
અમૃત ૦૭:૪૮થી ૦૯:૨૭
શુભ ૧૧:૦૫ થી ૧૨.૪૫
લાભ ૦૫:૪૩ થી ૦૭:૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩થી ૧૦:૦૫
અમૃત ૧૦:૦૫થી ૧૧:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • જમીન સંબંધિત કામોમાં રોકાણ કરવાનું ટાળવું.
  • સારી રીતે સમજી રોકાણ કરવું.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • હકારાત્મક રીતે વિચારો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો.
  • પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળે.
  • યોજના સફળ પણ થાય.
  • તમને માનસિક શાંતિ મળે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
  • સંબંધોમાં ઉર્જા રહેશે.
  • તમે મુકેલા પ્રસ્તાવોને સમર્થન મળશે.
  • આસાનીથી આગળ વધતા રહો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ , હ) :-
  • આવકમાં વધારો થશે.
  • દલીલો અને અહંકારથી દૂર રહો.
  • સ્વાર્થ અને સંકુચિત માનસિકતા છોડી દો.
  • તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૬

 

  • સિંહ (મ , ટ) :-
  • આજે કોઈ મોટું કામ શરૂ ન કરવું.
  • વેપારમાં નુકસાન સહન કરવું પડે.
  • ખાસ કરીને દેવું ટાળો.
  • પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • વેપારીમાં ભાગીદારોથી સાચવવું.
  • પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે.
  • ઘણી જૂની યાદો તાજી થઈ જશે
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૮

 

  • તુલા (ર , ત) :-
  • ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ રહે.
  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • લોકપ્રિયતા વધે.
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પત્ની અને બાળકો સાથે બહાર જઈ શકો.
  • પરિવાર સાથે આનંદદાયક પળો માણસો.
  • કાર્યક્ષેત્રમાં દલીલોનો અંત આવશે.
  • જીવનસાથીનો સહયોગ મળશે.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૧

 

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્રો અને પરિવારનો સહયોગ મળશે.
  • મુસાફરીમાં સામાન અને પૈસાની સુરક્ષા કરો.
  • વ્યાપારમાં લાભની તકો રહેશે.
  • પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૨

 

  • મકર (ખ, જ) :-
  • કાર્યક્ષેત્રે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે.
  • વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે.
  • નોકરીમાં પ્રમોશનની સાથે નવી જવાબદારી મળે.
  • પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે.
  • કોર્ટના મામલામાં તમને સફળતા મળશે.
  • કોઈ સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આવકના સ્ત્રોતો પર ધ્યાન આપવું.
  • નાણાંના બિનજરૂરી ખર્ચથી બચો.
  • પારિવારિક ખર્ચાઓ વધતા રહેશે.
  • મહેનતકરવાનીજરૂરછે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: