આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે પીપળે જળ ચઢાવવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 22 મે વૈશાખ વદ દશમ ગુરુવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે.  પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 22 મે વૈશાખ વદ દશમ ગુરુવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે.  પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 05.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.

પીપળે જળ ચઢાવવું.

દશમની   સમાપ્તિ   :        સવારે ૦૧:૧૪ સુધી. મે-૨૩

તારીખ   :-    ૨૨-૦૫-૨૦૨૫, ગુરુવાર / વૈશાખ વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૮ થી ૦૭:૩૮
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૫૪
શુભ ૦૫:૩૩ થી ૦૭:૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૩ થી ૦૮:૩૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • અટવાયેલ વાત ઉકેલાય.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • ખાનપાન પર ધ્યાન આપવું.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બાકી નાણા પાછા આવે.
  • સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
  • ખોટો ભય રહ્યા કરે.
  • ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • માથાને લગતી સમસ્યા રહે.
  • ઘરે મહેમાન આવે.
  • બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે.
  • કૌટુંબિક સમસ્યાઓ આવી શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • બાળકોથી ફરિયાદ રહે.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • નવા આવકના સાધન પ્રાપ્ત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડાની ખરીદી થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • તમારા વતનની યાદ આવે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • કાર્ય સમય પર પૂરા થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક ઉભી થાય.
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કોઈની જોડે અણગમો થાય.
  • ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • બાળકથી ફાયદો થાય.
  • વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • તમે કોઈને મદદરૂપ થઇ શકો.
  • ઉતાવળ સારી નથી.
  • કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સમુદ્રશાસ્ત્રમાં તમારા પગનાં તળિયાનો રંગ શું સૂચવે છે? ઘણા રહસ્યો છુપાયેલા છે…

આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન

આ પણ વાંચો:શનૈશ્ચર જયંતીએ આ કાર્ય કરવાથી મળશે પિતૃ દોષથી છુટકારો