કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 18 એપ્રિલ ચૈત્ર સુદ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.
- તારીખ :- ૧૮-૦૪-૨૦૨૫, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / ચૈત્ર વદ પાંચમ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- જયેષ્ઠા (સવારે ૦૮:૨૨ સુધી.)
- યોગ :- પરિઘ (સવારે ૦૧:૧૧ સુધી. અપ્રિલ-૧૯)
- કરણ :- તૈતીલ (સાંજે ૦૫:૦૮ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સવારે ૦૮:૨૨ કલાક સુધી ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü વૃશ્ચિક (સવારે ૦૮:૨૨ કલાક સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૭ એ.એમ ü ૦૭.૦૧ પી.એમ
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૧૧:૫૪ પી.એમ, ü ૦૯:૩૬ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૪ સુધી. ü સવારે ૧૧.૦૩ થી બપોરે ૧૨.૩૯ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- પીપળના ઝાડને દૂધ અને જળ ચઢાવો
- પાંચમની સમાપ્તિ : બપોરે ૦૫:૧૦ સુધી.
તારીખ :- ૧૮-૦૪-૨૦૨૫, શુક્રવાર / ચૈત્ર વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૨ થી ૦૯:૨૮ |
| અમૃત | ૦૯:૨૮ થી ૧૧:૦૩ |
| શુભ | ૧૨:૪૦ થી ૦૨.૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૦ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ જૂની વાતનો ઉકેલ મળે.
- દોડભાગ વધારે રહેશે.
- મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે.
- લીડરશીપ સ્કિલ બહાર આવશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાની વાતોની ઊંડી અસર થાય.
- કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
- મેડિટેશન અને યોગ કરો.
- લોકોની વાત ધ્યાનથી સાંભળો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તમને પ્રેરણા મળશે.
- ભવિષ્યની ચિંતા રહેશે.
- મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરી શકશે.
- હંમેશા પોઝિટિવિટીને મહત્વ આપો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ભય અને તણાવ અનુભવો.
- નાની વાત ઉપર ઝઘડો કરવો નહિ.
- જૂની યાદોને તાજી થાય.
- તમારા વિચારો સ્પષ્ટ રહેશે
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- આસપાસ પોઝિટિવ એનર્જીનો પ્રભાવ રહેશે
- તમારા પ્લાન્સ સફળ થાય.
- નોકરીમાં તમને ગમતું કામ મળશે.
- પાર્ટનરને વિશ્વાસ અને આદર વધશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- મૂડમાં ફેરફાર થયા કરે.
- જરૂરિયાતમંદની મદદ કરવા તટપર રહો.
- ખોટી વાત ઉપર રિએક્શન ટાળો.
- તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોચે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- જીવનમાં સંતુલન જળવાય.
- પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
- તમને આનંદ અને સંતોષ મળશે
- તમને આનંદ અને સંતોષ મળશે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
- આર્થિક બાબતોમાં સતર્ક રહેવું.
- સકારાત્મક દૃષ્ટિકોણ જાળવો.
- અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આંખ સાથે જોડાયેલી કસરત કરો.
- મનને અહીં અને ત્યાં ભટકવા ન દો.
- તમારામાં વધુ વિશ્વાસ રાખો.
- કોઈ જૂનું દેવું ચૂકવી શકો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- સંયુક્ત પરિવારમાં મતભેદ થાય.
- વિકારને ઠીક કરી શકો.
- કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.
- પર્સનલ લાઈફમાં સંબંધો મધુર રહેશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પરિવાર તમને દુખી કરે.
- કોઇ સંબંધમાં ખરાબ અનુભવ મળે.
- કરિયરને લઇને કન્ફ્યૂઝન રહેશે.
- પાર્ટનરને તમારા વિરૂધ્ધ ભડકાવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવા માર્ગ ખુલી જશે.
- રૂપિયાનો હિસાબ રાખો.
- મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
- કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકો ફાયદો થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:શુક્ર 13 એપ્રિલથી માર્ગી થશે, જાણો કઈ છે ભાગ્યશાળી રાશિઓ…
આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીના સાતમા નોરતાએ માતા કાલરાત્રિની પૂજા કરી ભય મુક્તિનું વરદાન મેળવો
