આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે હનુમાન ચાલીસનાનો પાઠ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 20 મે વૈશાખ વદ આઠમ મંગળવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.45 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.32 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 20 મે વૈશાખ વદ આઠમ મંગળવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.45 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.32 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

·        આઠમની સમાપ્તિ     સવારે ૦૪:૫૬ સુધી. મે-૨૧ 

  • તારીખ :-        ૨૦-૦૫-૨૦૨૫, મંગળવાર / વૈશાખ વદ આઠમના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૬ થી ૧૨:૩૫
અમૃત ૧૨:૩૫ થી ૦૨:૧૫
શુભ ૦૩:૫૪ થી ૦૫:૩૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૩ થી ૦૯:૫૩
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
  • નાણા નો નવો સ્ત્રોત મળે.
  • મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
  • ગળાનો પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
  • સપના મોટા જોવાય.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ યોજના સફળ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • મહત્વના કામમાં ધીરજ રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
  • વસ્તુઓ ઉંધી આવે.
  • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
  • કામમાં પ્રગતિ થાય.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • શેરબજારમાં ફાયદો જણાય.
  • અણધાર્યા લાભ થઈ શકે છે.
  • અતિથિ આવી શકે તેમ છે.
  • આર્થિક બાબતમાં સુધારો જણાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારના સભ્યોની કાળજી લેવી.
  • મનમાં મૂંઝવણ રહ્યા કરે.
  • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
  • કોઈની જોડે મતભેદ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
  • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
  • જીવનસાથી જોડે દિવસ સારો જાય
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન સમજી વિચારીને વાપરો.
  • પ્રેમમાં ઊંડાણ વધે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
  • વેપારમાં ફાયદો થાય.
  • કોઈને મદદ થાય.
  • પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • કોઈ નવું સાહસ થાય.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • સબંધોમાં ગેરસમજ દૂર થાય.
  • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
  • તમારો સમય વેડફાશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવર્ષિઓમાં હું નારદ છું: શ્રી કૃષ્ણ

આ પણ વાંચો:કૈલાશ પર્વતની નજીક રાક્ષસ તાલનું શું છે રહસ્ય? કેમ ત્યાં જવાની છે મનાઈ

આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ