આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે ચાંદીમાં લાલ ચંદ્ર પથ્થર બનાવીને ધારણ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 20 એપ્રિલ ચૈત્ર સુદ સાતમ રવિવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 20 એપ્રિલ ચૈત્ર સુદ સાતમ રવિવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  ચાંદીમાં લાલ ચંદ્ર પથ્થર બનાવીને ધારણ કરો.          સાતમની સમાપ્તિ          :  સાંજે ૦૭:૦૫ સુધી.

  • તારીખ :-        ૨૦-૦૪-૨૦૨૫, રવિવાર / ચૈત્ર વદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૭ થી ૧૧:૦૨
અમૃત ૧૧:૦૨ થી ૧૨:૩૮
શુભ ૦૨:૧૫ થી ૦૩.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૨ થી ૦૮:૨૬
અમૃત ૦૮:૨૬ થી ૦૯:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • વસ્તુઓ ઉંધી આવે.
  • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • પગારમાં પણ વધારો થઇ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
  • બોસને તમારા સૂચનો ગમશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • શેરબજારમાં ફાયદો જણાય.
  • આર્થિક બાબતમાં સુધારો જણાય.
  • તમે કંઈક નવું કરીને દેખાડશો.
  • જૂની ભૂલોમાંથી પાઠ ભણવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવારના સભ્યોની કાળજી લેવી.
  • મનમાં મૂંઝવણ રહ્યા કરે.
  • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
  • બીજા પર ડિપેન્ડન્ટ રહેવાનું ટાળો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • સહકર્મચારીઓનો સહકાર મળી રહેશે.
  • ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રેમમાં ઊંડાણ વધે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે.
  • સરકારી યોજનાનો લાભ મળે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • મનમાં ઈર્ષ્યાનું ભાવના ના રાખો.
  • વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
  • આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • કોઈ નવું સાહસ થાય.
  • વેપારમાં સમજી વિચારીને આગળ વધવું.
  • નવી નોકરી મળતા પરિવારથી દૂર જવું પડે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંબંધમાં મીઠાશ આવે.
  • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
  • આજનો દિવસ વ્યસ્ત રહેશે.
  • પોતાની નવી ઓળખ ઉભી કરી શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯
  • મકર (ખ, જ) :-
  • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
  • ગળા નો પ્રોબ્લેમ રહે.
  • જરૂરિયાતની વસ્તુ પર ખર્ચ થાય.
  • ખોટા કામ કરવાથી બચવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સપના મોટા જોવાય.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • નવા કામની શરૂઆત થાય.
  • કોઈ પૂજા-પાઠના કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈ યોજના સફળ થાય.
  • ધીરજ રાખવી.
  • તમારા ગોલ્સ પર ફોકસ કરો.
  • કંઈક નવું શીખવાની તક મળશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીનો ફોટો કઈ દિશામાં લગાવશો

આ પણ વાંચો:રાશિ પ્રમાણે જાણો કયા રંગની ઘડિયાળ તમારા સારા સમયની શરૂઆત કરશે!

આ પણ વાંચો:ક્યારેય કોઈના હાથમાં ન મૂકો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી રીસાઈ જશે