આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે ગણેશજીની પૂજા કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

 આજે 12 માર્ચ ફાગણ સુદ તેરસ બુધવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 06.52 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 12 માર્ચ ફાગણ સુદ તેરસ બુધવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 06.52 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગણેશજીની પૂજા કરવી.

તેરસની સમાપ્તિ:    સવારે ૦૯:૧૧ સુધી.

  • તારીખ :-        ૧૩-૦૩-૨૦૨૫, બુધવાર/ ફાગણ સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૫૧ થી ૦૮:૨૧
અમૃત ૦૮:૨૧ થી ૦૯:૫૦
શુભ ૧૧:૨૦ થી ૧૨.૫૦
લાભ ૦૫:૧૭ થી ૦૬:૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૭ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારું મન થોડું પરેશાન રહેશે.
  • અધિકારીઓ તરફથી ઠપકો મળે.
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • નાના- મોટા વાદ-વિવાદ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારમાં ફેરફાર કરી શકો.
  • કોર્ટ કેસમાં વિવાદ વધી શકે.
  • તબિયતમાં સાચવવું.
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • સન્માન અને પ્રતિષ્ઠા વધે.
  • વધુ પડતા લાગણીશીલ થવાનું ટાળવું.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • સમજી વિચારીને નિર્ણય લો.
  • નાણાકીય પાસું નબળું રહેશે.
  • ધનની ઉણપ સર્જાય.
  • બાળપણની યાદો તાજી થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ અતિથી ઘરે આવે.
  • માતા-પિતા સાથે તાલમેલ જાળવી રાખો.
  • પ્રેમ સંબંધોમાં વિશ્વાસની કમી આવી શકે.
  • તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે.
  • ધાર્મિક કાર્યો પ્રત્યે નિષ્ઠા વધે.
  • નવા સબંધ બંધાય.
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ગેસ, અપચો, તાવ વગેરે થઈ શકે.
  • મનમાંથી નકારાત્મકતા દૂર કરો
  • મોજ –મજામાં દિવસ જાય.
  • જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • રાજકીય મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે.
  • લોન લેવાના પ્રયાસો સફળ થશે.
  • કોઈ પ્રવાસના યોગ બને.
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ન કરો.
  • વ્યવસાયિક સંપર્કોથી લાભ થશે.
  • નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વાહન, જમીન અને મકાનનું સુખ મળશે.
  • દુશ્મન ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે.
  • ઉદ્યોગમાં નફાના નવા સ્ત્રોત પણ ખુલશે.
  • આળસમાં દિવસ જાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સામાજિક કાર્યોથી ધન પ્રાપ્ત થશે.
  • લાંબી બીમારીમાંથી રાહત મળશે.
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…

આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો