આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 28 જાન્યુઆરી પોષ વદ ચૌદસ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.24 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 28 જાન્યુઆરી પોષ વદ ચૌદસ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.24 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        હનુમાનજીની પૂજા કરવી.·        ચૌદસની સમાપ્તિ     સાંજે ૦૭:૪૦ સુધી.

  • તારીખ :-      ૨૮-૦૧-૨૦૨૫, મંગળવાર / પોષ વદ ચૌદસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૯ થી ૧૨:૫૨
અમૃત ૧૨:૫૨ થી ૦૨:૧૫
શુભ ૦૩:૩૮ થી ૦૫:૦૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૦ થી ૦૯:૩૮
શુભ ૧૧:૧૫ થી ૧૨:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • પરિવારમાં પરસ્પર સુમેળ રહે.
  • વિવાહિત જીવનમાં સહયોગ વધશે.
  • પેટના દુ:ખાવાની સમસ્યા થાય.
  • તમને સારી ઊંઘ આવશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સંબંધોમાં આકર્ષણ વધશે.
  • સુખ-સુવિધાઓમાં વધારો થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સાથીદાર તરફથી કિંમતી ભેટ મળશે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • માનસિક શાંતિ મળે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • પ્રિય વ્યક્તિ દૂરના દેશથી આવશે.
  • કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે.
  • તમને સ્પર્ધામાં સફળતા મળશે
  • ઓફિસથી વહેલા અવાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • વ્યવસાયમાં નવા પ્રયોગો ફાયદાકારક બને.
  • નવા સાથીદારો ઉત્સાહ વધારશે.
  • વાહન અને ઘરની સુવિધા સારી રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિણામો સકારાત્મક રહેશે.
  • વ્યવસાયમાં આવકની તકો મળશે.
  • સંબંધીઓ અને મિત્રો તરફથી સારા સમાચાર મળશે.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • સખત મહેનત રંગ લાવે.
  • સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
  • પરિવાર સાથે મંદિરમાં જવાની તક મળશે.
  • કાર્યસ્થળ પર દબાણ રહેશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મિત્ર સાથે દલીલ થશે.
  • સંબંધોમાં સુધારો થશે.
  • કોઈ અપ્રિય સમાચાર મળી શકે
  • આર્થિક ધન લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારમાં વિવાદ થઈ શકે છે.
  • મન કોઈ કારણ વગર ઉદાસ રહેશે.
  • પ્રેમ સંબંધોમાં વધુ ભાવનાત્મકતા ટાળો.
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • હઠીલા અને ઘમંડી ન બનો.
  • મિલકતના દાવામાં ઉતાવળ ન કરો.
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • અનિચ્છનીય યાત્રા પર જવું પડે.
  • તમારા સારા કાર્યોની પ્રશંસા થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
  • બિનજરૂરી મતભેદોઉભા થાય.
  • બીજાના ઝગડામાં સામેલ થવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 ફેબ્રુઆરી પહેલા આ ત્રણ રાશિના જાતકોનું ખુલશે નસીબ! બુધની કૃપાથી પૂર્ણ થશે સઘળા કાર્યો

આ પણ વાંચો:બુધ ગ્રહ કરશે ધન રાશિમાં ગોચર, જાણો તમને કયા કયા લાભો થશે

આ પણ વાંચો:ગણેશજીને આ રીતે પ્રસન્ન, કેવી રીતે કરશો પૂજા વિધિ