આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નોકરીમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 1 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 25T150019.294 1 આ રાશિના જાતકોને નોકરીમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૧-૦૭-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ દશમ
  • રાશી :-   મેષ    (અ,લ,ઈ)
  • નક્ષત્ર :-    અશ્વિની       (સવારે ૦૬:૨૭ સુધી.)
  • યોગ :-     સુકર્માં                   (બપોરે ૦૧:૪૩ સુધી.)
  • કરણ :-     વિષ્ટિ           (સવારે ૧૦:૨૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન ü મેષ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૭ એ.એમ                                  ü ૦૭.૨૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨.૨૫ એ.એમ.                    ü ૦૩:૦૮ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü સવારે ૦૭.૩૯ થી ૦૯.૨૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવલિંગ પર કાળા તલ નો અભિષેક કરવો.·        દશમની સમાપ્તિ     :   સવારે ૧૦:૨૬ સુધી. 

  • તારીખ :-        ૦૧-૦૭-૨૦૨૪, સોમવાર / જેઠ વદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૭ થી ૦૭:૩૯
શુભ ૦૯:૨૦ થી ૧૧:૦૧
લાભ ૦૪:૦૬ થી ૦૫.૪૭
અમૃત ૦૫:૪૭ થી  ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૪ થી ૧૨:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાન કામમાં ના પરોવાય.
  • કોઈ સંઘર્ષ થાય.
  • નાણાકીય ખોટ થાય.
  • ખોટું બોલવાનું ટાળો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટી દલીલો ન કરવી.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સમય ઘણું બધું શીખવાડી જાય.
  • ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ સાથે નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
  • સાચા પ્રેમ મળે.
  • મિત્ર તરફથી કોઈ માગણી થાય.
  • મહત્વનું કામ અટકી પડે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • અશક્યને પણ શક્ય કરો.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • વિતાવેલી પળો યાદ આવે.
  • નવા મિત્રો બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
  • ખર્ચમાં વધારો થાય.
  • સુખી જીવન મળે.
  • અંદરથી ગર્વ અનુભવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ધનલાભ થાય.
  • માનસિક આનદ મળે.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તમારા વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • મદદરૂપ થવાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • નવી તક મળે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સંબંધો મજબૂત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ધન ને બળના વિચાર આવે.
  • નવા ફેરફાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • નવો પ્રેમ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • સમાજમાં સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?