આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કાર્યસ્થળમાં પ્રગતિ થશે,જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 29 ડીસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 12 30T203210.790 આ રાશિના જાતકોને કાર્યસ્થળમાં પ્રગતિ થશે,જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૧-૧૨-૨૦૨૩, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર વદ ચોથ
  • રાશી :-   સિંહ  (મ,ટ )
  • નક્ષત્ર :-    મઘા             (સવારે ૦૮:૩૭ સુધી. જાન્યુ-૦૧)
  • યોગ :-     પ્રિતી                    (સવારે ૦૩:૩૬ સુધી. જાન્યુ-૦૧)
  • કરણ :-     બાલવ                   (સવારે ૧૧:૫૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • ધન                                                 ü સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૦ એ.એમ                                  ü ૦૬.૦૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૯.૫૮ પી.એમ.                    ü ૧૦:૩૧ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૦ થી બપોરે ૦૧:૦૩ સુધી.      ü બપોરે ૦૪.૪૪ થી ૦૬.૦૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્ય નારાયણને જળમાં ગુલાબ નાખી અર્પિત કરવું.·        ચોથ ની સમાપ્તિ     :   સવારે ૧૧:૫૪ સુધી.·         

  • તારીખ :-        ૩૧-૧૨-૨૦૨૩, રવિવાર / માગશર વદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૦ થી ૧૧:૨૧
અમૃત ૧૧:૨૧ થી ૧૨:૪૨
શુભ ૦૨:૦૨ થી ૦૩.૨૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૫ થી ૦૭:૪૪
અમૃત ૦૭:૪૪ થી ૦૯:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે.
  • કોઈ યોજના બને.
  • ક્રોધ પર નિયંત્રણ રાખો.
  • ઉધાર આપેલા પૈસા પાછા મળે.
  • શુભ કલર : સિલ્વર
  • શુભ અંક : ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિદ્યાર્થીઓ અભ્યાસમાં બેદરકાર રહેશે.
  • પ્રેમી સાથે વાતચીતનો અભાવ થાય.
  • ઉતાવળમાં ધનહાનિ થાય
  • મનને નિયંત્રણ રાખો.
  • શુભ કલર : સફેદ
  • શુભ અંક : ૩

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનમાં પરેશાની રહે .
  • મનમાં હીનતાની ભાવના રાહે.
  • તમારી યોજનાઓ અટકી શકે છે.
  • પરિવારમાં સમસ્યાઓ આવશે.
  • શુભ કલર : કેસરી
  • શુભ અંક : ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ઘરમાં મહેમાનો આવતા-જતા રહેશે.
  • તમારા સંપર્કો વિકસિત થશે.
  • વિરોધીઓ તમારી સામે નબળા રહેશે.
  • કામનો બોજ રહેશે.
  • શુભ કલર : બદામી
  • શુભ અંક : ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • પ્રેમી સાથે વિવાદ ન કરવો.
  • લોકોની ટીકા થઈ શકે છે.
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
  • વેપારમાં મોટું રોકાણ થાય.
  • શુભ કલર : લાલ
  • શુભ અંક : ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરેલું બાબતોમાં ખૂબ વ્યસ્ત રહેશો.
  • પરિવારના સભ્યો તમને પ્રેમ કરશે
  • વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
  • મોટી સફળતા મળી શકે છે.
  • શુભ કલર : બ્રાઉન
  • શુભ અંક :૬

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • આજનો દિવસ ખૂબ જ રોમાંચક રહેશે.
  • કામ તણાવ ઓછુ રહે.
  • કાર્યસ્થળમાં પ્રગતિ થશે.
  • પ્રવાસ કરવામાં મુશ્કેલી આવશે.
  • શુભ કલર : વાદળી
  • શુભ અંક :૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ મોટો વેપાર સોદો થઈ શકે છે.
  • વિવાહિત જીવન સુખમય રહેશે.
  • સમય વ્યસ્ત રહેશે.
  • પૈસા ખર્ચ થશે.
  • શુભ કલર : ગુલાબી
  • શુભ અંક :૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યોમાં સફળતા મળશે.
  • વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે.
  • પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થાય..
  • નોકરીમાં કામનો બોજ આવે.
  • શુભ કલર : જાંબલી
  • શુભ અંક :૯

 

  • મકર (ખ, જ) :-
  • વેપારની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.
  • લોકો તમારો લાભ લેવાનો પ્રયત્ન કરશે.
  • સમસ્યાઓનો સામનો કરવો પડશે.
  • ખોટા લોકોની સંગત ટાળો.
  • શુભ કલર : કથ્થાઈ
  • શુભ અંક :૭

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-

 

  • લગ્ન અંગે ચર્ચા થઈ શકે છે.
  • મિત્રો સાથે ક્યાંક ફરવા જવાય.
  • કામ સમયસર પૂર્ણ થશે.
  • નવો વ્યવસાય કરી શકો.
  • શુભ કલર : ભૂખરો
  • શુભ અંક :૩

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • ગંભીરતા અને ધૈર્યથી નિર્ણય લેશો.
  • પૂછ્યા વગર સલાહ ન આપો.
  • કાયદાકીય બાબતોમાં પરિણામ સારા આવે.
  • શુભ કલર : પીળો
  • શુભ અંક :૧