દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ શનિવાર છે. પ્રતિપદા તિથિ આજે રાત્રે 11.51 વાગ્યા સુધી ચાલશે. પરિઘ યોગ આજે રાત્રે 11.48 વાગ્યા સુધી ચાલશે. તેમજ કૃતિકા નક્ષત્ર આજે સાંજે 7.28 વાગ્યા સુધી રહેશે. આ સિવાય આજે સવારે 7.32 કલાકે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૬-૧૧-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતકવદ એકમ
- રાશી :- વૃષભ (બ,વ, ઉ)
- નક્ષત્ર :-કૃતિકા (સાંજે૦૭:૨૭સુધી)
- યોગ :- પરિઘ (રાત્રે૧૧:૪૩ સુધી.)
- કરણ :- બાલવ (બપોરે ૦૧:૨૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજેનથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા üવૃષભ
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૫૩કલાકે ü સાંજે ૦૫.૫૪કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૬:૧૨ પી.એમ ü૦૭:૧૧ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૦૨થી બપોર ૧૨:૪૬ સુધી. üસવારે૦૯.૩૯ થીસવારે૧૧.૦૧સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો. - એકમની સમાપ્તિ :રાત્રે૧૧:૪૯સુધી
- તારીખ:- ૧૬-૧૧-૨૦૨૪, શનિવાર / કારતકવદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૬ થી ૦૯:૩૯ |
| લાભ | ૦૧:૪૬ થી ૦૩:૧૦ |
| અમૃત | ૦૩:૧૦ થી ૦૪.૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૪થી ૦૭:૩૨ |
| શુભ | ૦૯:૧૦ થી ૧૦:૪૭ |
| અમૃત | ૧૦:૪૭ થી ૧૨:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- અધૂરાકાર્યોપૂર્ણથાય.
- મિત્રોનીમદદથીસમસ્યાનુંનિવારણમળે.
- કોઈશોપિંગથાય.
- ભગવાનનીભક્તિથાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમય પસાર ન થાય.
- ખોટોખર્ચરહ્યાકરે.
- કામમાં બેદરકારીનરાખવી.
- કોઈ ખોટું કાર્ય ન કરવું.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારીવર્ગનેફાયદોજણાય.
- કોઈ આમત્રણ મળે.
- સંતોષમુજબપરિણામમળે.
- પરિવારમાંખુશીઓઆવે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- કર્ક (ડ , હ) :-
- ખોટોલાંબોવિચારનકરવો.
- બગાસા વધારે આવે.
- ઘરમાંફેરફારકરવાનુંમનથાય.
- કાર્યમાં વિલંબ થાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૩
- સિંહ (મ , ટ) :-
- મહત્વનીયોજનાઅમલમાંમુકાય.
- ગયેલું વ્યક્તિ જીવનમાં પાછુ આવે.
- બાળકથીફાયદોથાય.
- જીવન જીવવા જેવું લાગે.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવારહસ્યબહારઆવે.
- મિત્રતમારીલાગણીસમજે.
- નવાકપડાનીખરીદીથાય.
- કોઈરોકાણથીલાભથાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૬
- તુલા (ર , ત) :-
- જીવનમાંનવાવળાંકઆવે.
- નવો સૂર્યોદય થાય.
- છૂપાઆશીર્વાદથીલાભથાય.
- રૂપ વધારે નિખરે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- વસ્તુ ભૂલી જવાય.
- માથાનેલગતીસમસ્યારહે.
- કોઈમહેમાનઆવે.
- આતુરતાનો અંત આવે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનનોસંગ્રહકરવો.
- નિરાશામાંથીબહારઆવો.
- સપનાસાકારકરવામહેનતકરો.
- વેપારીવર્ગમાટેઉત્તમદિવસછે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- કોઈનીઈર્ષાકેનિંદાનકરવી.
- આતુરતાનો અંત આવે.
- સાંજ પછી રાહત મળે.
- નવું જ્ઞાન મળે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂતનિર્ણયલેવાય.
- નવીમાહિતીમળે.
- અંગતમાર્ગદર્શનમળે.
- ધ્યાનઅનેયોગથીફાયદોજણાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૭
-
-
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જિદ્દીસ્વભાવછોડવું.
- નવી વ્યક્તિ સાથે મિલન થાય.
- અટકીગયેલીવાતઉકેલાય.
- ધારેલીવ્યક્તિસાથેમિલનથાય.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૩
આ પણ વાંચો:અત્યંત શુભ ફળદાયી છે બિલિપત્રનું વૃક્ષ, ઘરમાં આ દિશામાં ઉગાડવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
-
