Not Set/ PHOTOS/ ‘ખતરો કે ખિલાડી 9’ નાં વિજેતા પુનિત પાઠકે કરી સગાઈ

લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં કેટલાક ખરાબ સમાચારથી લોકો નિરાશ થયા છે, તો બીજીબાજુ અનુષ્કા-વિરાટ, નતાશા-હાર્દિક, કરીના-સૈફ જેવા ઘણા સેલેબ્સે ચાહકોને સારા સમાચાર પણ આપ્યા છે. આ દરમિયાન ડાન્સ પ્લસના જજ, કોરિયોગ્રાફર અને એક્ટર પુનિત પાઠકે પણ તેની ગર્લફ્રેન્ડ નિધિ મૂની સાથે સગાઈ કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. બંનેની સેરેમનીની કેટલીક તસ્વીરો  સોશિયલ મીડિયા પર પણ […]

Uncategorized
5f008cf4c95346be14b1800971bb500e PHOTOS/ 'ખતરો કે ખિલાડી 9' નાં વિજેતા પુનિત પાઠકે કરી સગાઈ

લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં કેટલાક ખરાબ સમાચારથી લોકો નિરાશ થયા છે, તો બીજીબાજુ અનુષ્કા-વિરાટ, નતાશા-હાર્દિક, કરીના-સૈફ જેવા ઘણા સેલેબ્સે ચાહકોને સારા સમાચાર પણ આપ્યા છે. આ દરમિયાન ડાન્સ પ્લસના જજ, કોરિયોગ્રાફર અને એક્ટર પુનિત પાઠકે પણ તેની ગર્લફ્રેન્ડ નિધિ મૂની સાથે સગાઈ કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. બંનેની સેરેમનીની કેટલીક તસ્વીરો  સોશિયલ મીડિયા પર પણ સતત વાયરલ થઈ રહી છે, વરૂણ ધવન, રેમો ડીસુઝા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવી રહ્યા છે.

એબીસીડી અભિનેતા પુનીત પાઠકે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેની સગાઈની કેટલીક ઝલક શેર કરી હતી. આ સાથે કોરિયોગ્રાફરે લખ્યું, હંમેશાં શરૂઆત માટે, આઈ સિક્સ સેન્સ યુ નિધિ મૂની સિંહ. એન્ગેજડ. એન્ગેજમેન્ટ સેરેમનીમાં જ્યાં પુનીતે ફ્લોરલ પ્રિન્ટ કુર્તામાં જોવા મળ્યો, તો તેની મંગેતર નિધિએ તેની સાથે પીળા રંગનો લહેંગામાં જોવા મળી. બંને તસ્વીરોમાં ખૂબ જ સુંદર લાગે છે.

को-स्टार वरुण धवन ने किया पोस्ट पर कमेंट।

ઇન્ડસ્ટ્રીના મિત્રોએ પાઠવ્યા અભિનંદન

પુનીતે અચાનક સગાઈ કરીને બધાને મોટી સરપ્રાઇઝ આપી છે. આ તસ્વીરો સામે આવતાની સાથે જ તેના કો-જજ રેમો ડીસુઝા, ટેરેન્સ લુઇસ, સહ-સ્ટાર લોરેન ગોટલીબ, ધર્મેશ, નીતિ મોહન, અભિનેત્રી સુગંધા મિશ્રા, ગૌહર ખાન અને એશા ગુપ્તાએ અભિનંદન પાઠવ્યા છે. તેના સહ-કલાકાર વરૂણ ધવને પણ કોમેન્ટ કરી તેને અભિનંદન પાઠવ્યા છે.

मंगेतर संग पुनीत पाठक

मंगेतर संग पुनीत पाठक

मंगेकर संग पुनीत पाठक

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.