Not Set/ Photos/ ‘દિલ બેચાર’ એક્ટ્રેસ સંજના સાંઘીના આ ફોટા જોઇને તમે પણ થઇ જશો દિવાના

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની અભિનેત્રી સંજના સાંઘી સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોને કારણે ખૂબ ચર્ચામાં છે. સંજના અને સુશાંતની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. ‘દિલ બેચારા’ ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. સંજના સંઘીની આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 24 જુલાઈએ […]

Uncategorized
cfaa1910edc9b2e9459df2e238598fd3 Photos/ 'દિલ બેચાર' એક્ટ્રેસ સંજના સાંઘીના આ ફોટા જોઇને તમે પણ થઇ જશો દિવાના

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની અભિનેત્રી સંજના સાંઘી સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોને કારણે ખૂબ ચર્ચામાં છે.

sanjana sanghi13

સંજના અને સુશાંતની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે.

sajana

‘દિલ બેચારા’ ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

sanjana sanghi10

સંજના સંઘીની આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

sanjana sanghi12

આ ફિલ્મ 24 જુલાઈએ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.

sanjana sanghi8

સુશાંત-સંજનાની ફિલ્મ ‘દિલ બેચારા’ ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી

sanjana sanghi

આ ફિલ્મ પહેલા સંજના ‘રોકસ્ટાર’ અને ‘ફુકરે રિટર્ન્સ’માં જોવા મળી ચૂકી છે.

પરંતુ આ મુખ્ય અભિનેત્રી તરીકેની તેની ડેબ્યૂ ફિલ્મ છે.

Sanjana Sanghi Biography, Height, Weight, Age, Size, Family, Affair

સંજના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Sanjana Sanghi signed for The Fault In Our Stars remake opposite ...

સંજનાના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.