Not Set/ Photos/ સરોજ ખાને માધુરી દીક્ષિતને બનાવી ‘ધક ધક ગર્લ’, એક્ટ્રેસે કહ્યું-મેં મારા ગુરુ ગુમાવ્યા

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈરાત્રે હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા ડાન્સર્સ આપ્યા હતા. જેમાંથી શ્રીદેવી અને માધુરી દીક્ષિત સૌથી મહત્વપૂર્ણ છે. માધુરી દીક્ષિતને ધક ધક ગર્લ બનાવનાર સરોજ ખાને ઇન્ડસ્ટ્રીમાં ન માત્ર એક અલગ ઓળખ આપી પરંતુ તેની કારકિર્દીને નવી ઉડાન પણ […]

Uncategorized
960d411fcb8cb6cca18e8a7d7833af0f Photos/ સરોજ ખાને માધુરી દીક્ષિતને બનાવી 'ધક ધક ગર્લ', એક્ટ્રેસે કહ્યું-મેં મારા ગુરુ ગુમાવ્યા

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈરાત્રે હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સારા ડાન્સર્સ આપ્યા હતા. જેમાંથી શ્રીદેવી અને માધુરી દીક્ષિત સૌથી મહત્વપૂર્ણ છે.

માધુરી દીક્ષિતને ધક ધક ગર્લ બનાવનાર સરોજ ખાને ઇન્ડસ્ટ્રીમાં ન માત્ર એક અલગ ઓળખ આપી પરંતુ તેની કારકિર્દીને નવી ઉડાન પણ આપી.

When Saroj Khan and Madhuri Dixit did dance together on maar dala ...

માધુરીની ગણતરી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ ડાન્સર્સમાં થાય છે. માધુરીને આ ટેગ આપવાનો શ્રેય સરોજ ખાનને જાય છે.

Madhuri Dixit on Saroj Khan's death: Devastated by the loss of my ...

સરોજ ખાનના મોતથી દુ:ખી હવે માધુરી દીક્ષિતે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. માધુરી કહે છે કે તે માત્ર કોરિયોગ્રાફર જ નહોતા પરંતુ તેણીની ગુરુ પણ હતા.

Saroj Khan taught me Bollywood dancing, says Madhuri Dixit

માધુરી દીક્ષિતે લખ્યું છે કે, હું મારા મિત્ર અને ગુરુ સરોજ ખાન જીને ગુમાંવાથી ખૂબ જ દુ:ખી છું. ડાન્સમાં મારી સંપૂર્ણ સંભાવના સુધી પહોંચવામાં સહાય માટે હું તેમના કાર્ય માટે હંમેશા આભારી રહીશ. ”

તેમણે આગળ લખ્યું, “દુનિયાએ અદભૂત પ્રતિભા ગુમાવ્યું છે. મને તારી યાદ આવશે મારા કુટુંબ પ્રત્યે મારા હૃદયમાં દિલથી શોક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.