Not Set/ Photos/ આમિર ખાનની દીકરી ઇરા ખાને ફરી કરાવ્યું ફોટોશૂટ, જુઓ આ સુંદર ટ્રી હાઉસની ફોટો

બોલીવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન અવારનવાર તેના ફોટાને લઈને ચર્ચાનો વિષય બનતી રહે છે ચાહકોને ઇરાના ફોટો ખુબ જ પસંદ આવે છે. એટલું જ નહીં ચાહકો ઇરા ખાનના ફોટાની આતુરતાથી રાહ પણ જોતા હોય છે. ઇરા જેવા તેના તેના ફોટો શેર કરે છે એવા જ તે વાયરલ થઇ જય છે. ત્યારે ઇરાએ […]

Entertainment
Untitled 151 Photos/ આમિર ખાનની દીકરી ઇરા ખાને ફરી કરાવ્યું ફોટોશૂટ, જુઓ આ સુંદર ટ્રી હાઉસની ફોટો

બોલીવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન અવારનવાર તેના ફોટાને લઈને ચર્ચાનો વિષય બનતી રહે છે ચાહકોને ઇરાના ફોટો ખુબ જ પસંદ આવે છે. એટલું જ નહીં ચાહકો ઇરા ખાનના ફોટાની આતુરતાથી રાહ પણ જોતા હોય છે. ઇરા જેવા તેના તેના ફોટો શેર કરે છે એવા જ તે વાયરલ થઇ જય છે. ત્યારે ઇરાએ ફરી વાર તેના ફોટો શેર કાર્ય છે. અને તે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના ચાહકો સાથે ટ્રી હાઉસની તસવીરો શેર કરી હતી.

आमिर खान की बेटी इरा खान ने फिर से कराया फोटेशूट, बेहद खास हैं ट्री हाउस की ये तस्वीरें

ઇરાએ ફોટો શેર કરતાં લખ્યું કે તેને હંમેશાં થી જ ટ્રી હાઉસ પસંદ છે.

आमिर खान की बेटी इरा खान ने फिर से कराया फोटेशूट, बेहद खास हैं ट्री हाउस की ये तस्वीरें

રેડ સિલ્ક ગાઉનમાં ઇરા ખાન સુંદર લાગી રહી છે.

आमिर खान की बेटी इरा खान ने फिर से कराया फोटेशूट, बेहद खास हैं ट्री हाउस की ये तस्वीरें

અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ પણ ઇરા ખાનના ફોટો પર ટિપ્પણી કરી હતી.

आमिर खान की बेटी इरा खान ने फिर से कराया फोटेशूट, बेहद खास हैं ट्री हाउस की ये तस्वीरें

 ઇરા પર બ્લુ સિલ્ક ગાઉન ખૂબ જ પસંદ કરવામાં અવી રહ્યું છે.

आमिर खान की बेटी इरा खान ने फिर से कराया फोटेशूट, बेहद खास हैं ट्री हाउस की ये तस्वीरें

ચાહકોને ઇરા ખાનના ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે.

आमिर खान की बेटी इरा खान ने फिर से कराया फोटेशूट, बेहद खास हैं ट्री हाउस की ये तस्वीरें

ઇરા અવારનવાર ફોટોશૂટ કરાવે છે અને તેના ચાહકો સાથે ફોટો શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.