Not Set/ PHOTOS : જુઓ, નેતાઓના જુમલા-હુમલા, જાદુની ઝપ્પી, આંખ મારવી તેમજ હસી મજાકના ડ્રામાની તમામ તસ્વીરો

નવી દિલ્હી, લોકસભામાં મોદી સરકાર વિરુધ મંજૂર કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર શુક્રવારે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં પોતાનું સંબોધન આપ્યું હતું અને પીએમ મોદી અને વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો જો કે આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાદુની ઝપ્પી આપતા ગળે મળ્યા […]

Trending

નવી દિલ્હી,

લોકસભામાં મોદી સરકાર વિરુધ મંજૂર કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર શુક્રવારે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં પોતાનું સંબોધન આપ્યું હતું અને પીએમ મોદી અને વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો

જો કે આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાદુની ઝપ્પી આપતા ગળે મળ્યા હતા અને એક સમયે આ જોઇને તમામ ચકિત પણ થયા હતા.

જુઓ, દિવસભરની તસ્વીરો જેમાં તમને જોવા મળશે, હુમલો, જાદુની ઝપ્પી, આંખ મારવી :