Not Set/ Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

બોલિવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે જે એક ફિલ્મમાં તેમના કેરેક્ટરને પૂરો ન્યાય આપે છે. ઘણા આ રીતે પોતાને લોકપ્રિય બનાવી દે છે. જો કે ક્યારેક ફિલ્મમાં કેરેક્ટરને લઇને અભિનેતા ટ્રોલ પણ થાય છે. આજની બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગનાં અભિનેતા કામને પૂરો ન્યાય આપી ફિલ્મમાં તેમના કેરેક્ટર મુજબ ખુદને ઢાળી રહ્યા છે. જો કે આજે અમે […]

Uncategorized
takla1 Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

બોલિવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે જે એક ફિલ્મમાં તેમના કેરેક્ટરને પૂરો ન્યાય આપે છે. ઘણા આ રીતે પોતાને લોકપ્રિય બનાવી દે છે. જો કે ક્યારેક ફિલ્મમાં કેરેક્ટરને લઇને અભિનેતા ટ્રોલ પણ થાય છે. આજની બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગનાં અભિનેતા કામને પૂરો ન્યાય આપી ફિલ્મમાં તેમના કેરેક્ટર મુજબ ખુદને ઢાળી રહ્યા છે. જો કે આજે અમે તમારી સાથે તે કલાકારો વિશે વાત કરીશું, જેને તેના પાત્ર માટે ટકલા થવું પડ્યું હતુ.

1. પરેશ રાવલ

Paresh Raval Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- ટેબલ નંબર 21

પાત્ર- બિટ્ટૂ

2. સલમાન ખાન

Salman Khan Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- તેરે નામ

પાત્ર- રાધે

3. સની દેઓલ

Sunny Deol Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- ઘાયલ વંસ અગેઇન

પાત્ર- અજય મેહરા

4. આમિર ખાન

Aamir Khan Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- ગજની

પાત્ર- સંજય સિન્ઘાનિયા

5. અર્જુન રામપાલ

Arjun Rampal Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- રા વન

પાત્ર- રાવણ

6. કુલભૂષણ ખરબંદા

kulbhushan kharbanda Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- શાન

પાત્ર- શાકાલ

7. અક્ષય કુમાર

Akshay Kumar Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- હાઉસફુલ 4

પાત્ર- રાજકુમાર બાલા

8. શાહિદ કપૂર

Shahid Kapoor Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- હૈદર

પાત્ર- હૈદર

9. રણવીર સિંહ

Ranveer Singh Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- બાજીરાવ મસ્તાની

પાત્ર- બાજીરાવ

10. સંજય દત્ત

Sanjay Dutt1 Photos : બોલિવુડનાં આ દસ અભિનેતા ફિલ્મોમાં થઇ ચુક્યા છે ટકલા, કોણ છે તમારો ફેવરિટ..?

ફિલ્મ- અગ્નિપથ

પાત્ર- કાંચા ચીના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.