Not Set/ આ પ્રખ્યાત પોર્ન સ્ટારનું થયું નિધન, ઘરમાં મળી હતી બેભાન અવસ્થામાં

એડલ્ટ ફિલ્મ સ્ટાર જેસિકા જયમ્સનું નિધન થયું છે. જેસિકા (43) પોર્ન ફિલ્મો ઉપરાંત ‘વીડ્સ ઇઝ ડેડ’ શોમાં પણ જોવા મળી છે. એક અહેવાલો અનુસાર, લોસ એંજિલ્સ કાઉન્ટી કોરોનર ઓફિસે જણાવ્યું છે કે જેસિકા માઇકલ રેડ્ડિંગ, જેસિકા જયમ્સ તરીકે વધુ જાણીતી છે, તેનું અવસાન થયું છે. એવા અહેવાલ છે કે જેસિકા મંગળવારે કેલિફોર્નિયાના સાન ફર્નાન્ડો વેલીના […]

Uncategorized
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 16 આ પ્રખ્યાત પોર્ન સ્ટારનું થયું નિધન, ઘરમાં મળી હતી બેભાન અવસ્થામાં

એડલ્ટ ફિલ્મ સ્ટાર જેસિકા જયમ્સનું નિધન થયું છે. જેસિકા (43) પોર્ન ફિલ્મો ઉપરાંત ‘વીડ્સ ઇઝ ડેડ’ શોમાં પણ જોવા મળી છે. એક અહેવાલો અનુસાર, લોસ એંજિલ્સ કાઉન્ટી કોરોનર ઓફિસે જણાવ્યું છે કે જેસિકા માઇકલ રેડ્ડિંગ, જેસિકા જયમ્સ તરીકે વધુ જાણીતી છે, તેનું અવસાન થયું છે. એવા અહેવાલ છે કે જેસિકા મંગળવારે કેલિફોર્નિયાના સાન ફર્નાન્ડો વેલીના હેવનહર્સ્ટ એવન્યુના 900 બ્લોકમાં તેના ઘરે બેભાન અવસ્થામાં મળી હતી.

સાંજે 4:20 વાગ્યે તેમને મૃત જાહેર કરાયા હતા. હાલમાં તેના મોત પાછળનું શું કારણ છે તેવી વિશે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, જેસિકા સાથે થોડા દિવસો સુધી વાત નહીં થતાં તેનો પતિ નોર્થ હિલ્સ સ્થિત ઘરે પહોંચ્યો. જ્યારે તેનો પતિ ઘરે પહોંચે, ત્યારે તેઓ જેસિકાને બેભાન અવસ્થામાં જોઈ હતી.

જેસિકાનો જન્મ અલાસ્કાના એન્કોરેજમાં થયો હતો. તેણે 2002 માં એડલ્ટ એન્ટરટેઈનમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. બે વર્ષ પછી તેણીને મોટો બ્રેક મળ્યો જ્યારે તે હસલર વિડિઓની પ્રથમ  અનુબંધ મોડેલ બની ગઈ. બાદમાં તેણે 2008 માં તેના પોતાના પોર્ન સ્ટુડિયો, સ્પીઝુની સહ-સ્થાપના કરી. જ્યારે તેણીને 2018 માં એડલ્ટ વિડિઓ ન્યૂઝ (એવીએન) હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી ત્યારે તે ઉદ્યોગમાં તેના કામ માટે જાણીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.