Bollywood/ સોનમ કપૂરના અજીબ કપડા જોઇને યૂઝરે કહ્યું,’આવું આઉટફિટ કોણ પહેરે’?, અન્યએ કહ્યું, આ ‘વલ્ગારિટીની નવી સીમા’ છે..

સોનમ કપૂર બોલિવૂડની ‘ફેશન ક્વીન’ છે. તેનો અંદાજ હંમેશા અન્યથી અલગ હોય છે. પરંતુ કેટલીકવાર તે ‘ફેશન ડિઝાસ્ટર’ પણ બને છે. સોનમ સાથે આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. તેમને એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેણે તેની તસવીર પણ ખૂબ જ જોશથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પરંતુ ચાહકો અને યૂઝર્સ તેમના […]

Entertainment
sonam સોનમ કપૂરના અજીબ કપડા જોઇને યૂઝરે કહ્યું,'આવું આઉટફિટ કોણ પહેરે'?, અન્યએ કહ્યું, આ 'વલ્ગારિટીની નવી સીમા' છે..

સોનમ કપૂર બોલિવૂડની ‘ફેશન ક્વીન’ છે. તેનો અંદાજ હંમેશા અન્યથી અલગ હોય છે. પરંતુ કેટલીકવાર તે ‘ફેશન ડિઝાસ્ટર’ પણ બને છે. સોનમ સાથે આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. તેમને એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેણે તેની તસવીર પણ ખૂબ જ જોશથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પરંતુ ચાહકો અને યૂઝર્સ તેમના કપડાં પસંદ નથી. એવું બન્યું છે કે સોનમ કપૂરને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેમના પોશાકની સ્ટાઇલની મજાક ઉડાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)


સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સોનમ કપૂરે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ ઉત્સાહપૂર્વક ઇન્સ્ટાગ્રામ પર પોતાનો કવર ફોટો શેર કર્યો. પરંતુ તસવીર પોસ્ટ કરાની સાથે જ સોનમનાં કપડાં જોઇને યૂઝર્સ હેરાન થઈ ગયા. સોનમે બ્લેક એન્ડ વ્હાઇટનું મેચિંગ પહેર્યું છે, જ્યારે તેના ચહેરા પર માસ્ક પણ છે. એક યૂઝરે તો સોનમની તુલના ‘કબૂતર’ સાથે કરી હતી, જ્યારે કોઈએ તેને નકામું ગણાવ્યું હતું.

સોનમના ફોટા પર ટિપ્પણી કરતાં એક યૂઝરે લખ્યું, ‘આવું આઉટફિટ કોણ પહેરે છે?’ જ્યારે બીજા યૂઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ, આ શું હતું?’

comments

સોનમના કપડાની ખૂબ મજાક બનાવવામાં આવી રહી છે. ઘણા યૂઝર આ આઉટફિટને વલ્ગર તરીકે પણ વર્ણવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘તમે શું કરવા માંગો છો સોનમ કપૂર … આ વલ્ગારિટીની નવી સીમા છે.’

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)


સોનમ કપૂર પહેલા પણ તેના કપડા વિશે ઘણી વખત ટ્રોલ થઈ ચૂકી છે. જો કે તે જવાબ આપવા માટે પણ ખૂબ આક્રમક રહી છે. પરંતુ હવે તે ટ્રોલરને અવગણી રહી છે.

સોનમે એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું મારા વિશે સ્ટ્રોગ ઓપિનિયન રાખું છું. મારે શું પહેરવું જોઈએ અને શું નહીં, તે કોઈ મને કહી શકતું નથી. હું આવા લોકોની પરવાહ કરતી નથી. ‘