પીએમ ડિગ્રી વિવાદ/ PM મોદીની ડિગ્રી વિવાદ મામલો દિલ્હીના CM કેજરીવાલ સામે બદનક્ષીની ફરિયાદ ગુજરાત યુનિ.એ બદનક્ષીની કરી છે ફરિયાદ કેજરીવાલ સામે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી મેટ્રો કોર્ટે બન્ને નેતાઓને પાઠવ્યું હતુ સમન્સ કેજરીવાલ અને સંજયસિંહને પાઠવ્યું હતું સમન્સ 23 મે ના રોજ હાજર થવા પાઠવ્યું હતું સમન્સ

Breaking News