India/ PM મોદી આજે બાળકો સાથે કરશે સંવાદ, રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ , બપોરે 12 કલાકે વીડિયો કોન્ફરન્સથી કરશે સંવાદ , કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી રહેશે હાજર , દેશભરમાંથી 32 અરજદારોની બાળ પુરસ્કાર માટે પસંદગી

Breaking News