Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે-હોલિસ્ટિક હોસ્પિટલનુ કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે.ત્યારે અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હોલિસ્ટિક હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ લોકાર્પણના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ બનશે.તેમના સિવાય દેશના બીજા મોટા સાધુ સંતો અને વીવીઆઈપી પણ હોસ્પિટલના લોકાર્પણમાં હાજર રહેશે.આ હોસ્પિટલ અત્યાધુનિક સાધનો સજ્જ બનાવવામાં આવી છે.જેમાં 200 બેડની રાખવાની સુવિધા છે.આ હોસ્પિટલમાં અલગ અલગ થેરાપીઓ […]

Gujarat
cats 42 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે-હોલિસ્ટિક હોસ્પિટલનુ કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે.ત્યારે અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હોલિસ્ટિક હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ લોકાર્પણના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ બનશે.તેમના સિવાય દેશના બીજા મોટા સાધુ સંતો અને વીવીઆઈપી પણ હોસ્પિટલના લોકાર્પણમાં હાજર રહેશે.આ હોસ્પિટલ અત્યાધુનિક સાધનો સજ્જ બનાવવામાં આવી છે.જેમાં 200 બેડની રાખવાની સુવિધા છે.આ હોસ્પિટલમાં અલગ અલગ થેરાપીઓ અને યોગ તેમજ મેડિકલની સુવિધાઓ મળી રહેશે.