Not Set/ પીએમ મોદીનો ગુજરાતનો કયો કાર્યક્રમ રદ થયો,જાણો

  ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગુજરાત યાત્રાનો એક કાર્યક્ર્મ કેન્સલ થયો છે અને પાછો ઠેલાયો છે.આગામી 17 તારીખે  મંગળવારે બપોરે વડાપ્રધાન ભાવનગર ખાતે રૂ.800 કરોડના ખર્ચે તૈયાર થયેલા મહત્વાકાંક્ષી ઘોઘા-દહેજ રો રો સર્વિસનું લોકાર્પણ કરવા આવી રહ્યાં હતા.જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીનો આ કાર્યક્રમ હાલ પુરતો રદ થયો છે.પીએમ મોદી હવે રો […]

Top Stories
narendra modi પીએમ મોદીનો ગુજરાતનો કયો કાર્યક્રમ રદ થયો,જાણો

 

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગુજરાત યાત્રાનો એક કાર્યક્ર્મ કેન્સલ થયો છે અને પાછો ઠેલાયો છે.આગામી 17 તારીખે  મંગળવારે બપોરે વડાપ્રધાન ભાવનગર ખાતે રૂ.800 કરોડના ખર્ચે તૈયાર થયેલા મહત્વાકાંક્ષી ઘોઘા-દહેજ રો રો સર્વિસનું લોકાર્પણ કરવા આવી રહ્યાં હતા.જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીનો આ કાર્યક્રમ હાલ પુરતો રદ થયો છે.પીએમ મોદી હવે રો રો સર્વિસનું લોકાપર્ણ કરવા ઓક્ટોબરે આવી શકે છે.

જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીનો સોમવારનો પેઇજ પ્રમુખને સંબોધવાના કાર્યક્રમમાં કોઇ ફેરફાર નથી થયો. વડાપ્રધાન સોમવારે બપોરે અમદાવાદ આવીને સીધા ભાટ રિંગ રોડ પાસે ટોલનાકા પાછળ આવેલા વિશાળ મેદાનમાં પેઇજ પ્રમુખ મહાસમંલનને સંબોધશે.